સુશાંતની બહેન નીતુએ રક્ષાબંધન પર ખૂબ જ ભાવુક પોસ્ટ લખી, 'થાળી સજાવીને બેઠી છું ગુલશન'

સુશાંતની બહેન નીતુએ રક્ષાબંધન પર ખૂબ જ ભાવુક પોસ્ટ લખી, 'થાળી સજાવીને બેઠી છું ગુલશન'
ફાઈલ તસવીર

વિરલ ભયાનીએ ઈન્સ્ટાગ્રામ ઉપર નીતૂ સિંહની પોસ્ટ શેર કરી છે. વિરલે આ શેર કરતા લખ્યું છે કે શું તમે કલ્પના કરી શકો છો કે આજના દિવસે સૌથી વધારે રાખડીઓ કોને મળતી હશે? જી હાં એ સુશાંત હતા.

 • Share this:
  મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પોતાની બહેનોમાં સૌથી નાના હતા. રક્ષાબંધન ઉપર એટલી રાખડીઓ મળતી હતી જેટલી ભાગ્યે જ કોઈ બીજા અભિનેતાને (Actor) મળતી હતી. તેમની પોતાની બહેનો સુશાંતને એટલો પ્રેમ કરતી હતી. કે વર્ષો સુધી સુશાંત ઉપર બહારનો પડછાયો પણ પડવા નથી દીધો. સુશાંતે અનેક વખત એ સ્વીકાર કર્યું છે કે ઘરમાં તેમની બહેનો તરફથી પ્રેમ મળતો હતો. બહારના લોકો સાથે કેવી રીતે વાત કરીએ એ સમજ નથી આવતું. આ મહાન આત્મા અમારી વચ્ચે નથી રહ્યા. તેમની મોટી બહેન નીતૂ સિંહના (Neetu Singh) રક્ષાબંધનના (Rakshabandhan 2020) દિવસે પોતાના પ્યારા ગુલશન (સુશાંતનું ઘરેલું નામ) એક ભાવૂક લેટર લખ્યો છે.

  બોલિવૂડ જગત અંદર ખબર આપનારા વિરલ ભયાનીએ (Viral bhayani) ઈન્સ્ટાગ્રામ ઉપર નીતૂ સિંહની પોસ્ટ શેર કરી છે. વિરલે આ શેર કરતા લખ્યું છે કે શું તમે કલ્પના કરી શકો છો કે આજના દિવસે સૌથી વધારે રાખડીઓ કોને મળતી હશે? જી હાં એ સુશાંત હતા. મેં આજ તક સેલિબ્રેટી માટે તેમના ફેન્સ માટે એટલો પ્રેમ અને સમર્પણ નહીં જોયું. સુશાંત ભાઈ તમે નિશ્વિત કંઈક સારું કર્યું છે જે લોકોમાં પોતાને લઈને આટલો પ્રેમ અને સપોર્ટ છે. તમારા માટે મનમાં સમ્માન છે. તમારી બહેને એક ખૂબ જ ભાવૂક કરનારી કવિતા લખી છે.  સુશાંતની બહેને નીતૂએ લખ્યું છે કે ઝકઝોર કરનારી નોટ

  "ગુલશન, મેરે બચ્ચે
  આજ મેરા દિન હૈ
  આજ તુમ્હારા દિન હૈ
  આજ હમારા દિન હૈ
  આજ રાખી હૈ"  છેલ્લા 35 વર્ષોથી પહેલીવાર જ્યારે મેં પ્રાર્થાનાની થાળી સજાવી છે. દીવો પ્રગટાવ્યો છે. તારા માટે ટીકા, મિઠાઈઓ અને રાખી સજાવી છે. બસ એક હસતો ચહેરો શોધી રહી છું. એ કાંડાને યાદ કરી રહી છું જેના ઉપર રાખડી બાંધતી હતી. એ મોંઢાને યાદ કરું છું જેને હું મિઠાઈ ખવડાવતી હતી. આજે એ માંથી નથી રહ્યું જેને હું ચુમતી હતી. મારો ભાઈ મારી પાસે નથી જેને હું ગળે મળથી હતી.

  આ પણ વાંચોઃ-એક જ હુક્કાથી ફેલાયો Coronavirus, અત્યાર સુધી 24 લોકો મળ્યા પોઝિટિવ, એકના મોત બાદ ગામ સીલ

  આ પણ વાંચોઃ-SSR Death: જેડીયુ નેતાનું ચોંકાવનારું નિવેદન, રિયા ચક્રવર્તીની થઈ શકે છે હત્યા

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! રૂ. 2500 માટે ચોકીદારને લૂંટ્યો, વિરોધ કરતા 6 લૂંટારુઓએ પત્ની-પુત્રી સાથે કર્યો ગેંગરેપ

  વર્ષો પહેલા તું મારી જિંદગીમાં આવ્યો, મારી જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ હતી. જ્યારે તું અહીં હતો ત્યારે ચારે બાજુ ચમક અને ખુશીઓ હતી. હવે તુ નથી તો મારી સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું. મને નથી ખબર કે તારા વગર કેવી રીતે જિંદગી જીવીશ. મેં વિચાર્યું જ નથી કે કોઈ દિવસ નથી કે તું મારી આસપાસ નથી.

  મારે તારી પાસેથી ચીજો સીખી છે. તારા વગર જીવવું કેવું છે તે કોણ શિખવાડશે. જણાવો મને. સુશાંત, પોતાની બહેનને રાની દી કહેતો હતો. લેટર વાંચીને સુશાંતના ચાહકો જ નહીં પરતુ દરેકની આંખોમાં આસુ આવી રહ્યા છે.
  Published by:ankit patel
  First published:August 03, 2020, 20:37 pm

  ટૉપ ન્યૂઝ