SSR Death case: રિયા ચક્રવર્તીને EDનું તેડું, આવા પૂછવામાં આવી શકે છે પ્રશ્નો, વાંચી લો લિસ્ટ

SSR Death case: રિયા ચક્રવર્તીને EDનું તેડું, આવા પૂછવામાં આવી શકે છે પ્રશ્નો, વાંચી લો લિસ્ટ
આ મામલે પ્રવર્તન નિર્દેશાલયે (ED) રિયા ચક્રવર્તીને સમન ઈસ્યૂ કર્યું છે. તેમણે 7 ઓગસ્ટે મુંબઈ કાર્યાલયમાં એજન્સી સામે ઉપસ્થિત રહેવું પડશે.

આ મામલે પ્રવર્તન નિર્દેશાલયે (ED) રિયા ચક્રવર્તીને સમન ઈસ્યૂ કર્યું છે. તેમણે 7 ઓગસ્ટે મુંબઈ કાર્યાલયમાં એજન્સી સામે ઉપસ્થિત રહેવું પડશે.

  • Share this:
    મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે હવે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પ્રવર્તન નિર્દેશાલયે (ED) રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ને સમન ઈસ્યૂ કર્યું છે. તેમણે 7 ઓગસ્ટે મુંબઈ કાર્યાલયમાં એજન્સી સામે ઉપસ્થિત રહેવું પડશે. ઉલ્લેખનીય છેકે એ વાત સામે આવી ચૂકી હતી કે સુશાંત સિંહ સાજપૂત કેસમાં પ્રવર્તન નિદેશાલય ટૂંક સમયમાં રિયા ચક્રવર્તીને સમન રજૂ કરશે. આ માટે ઈડીએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈડીએ આ માટે સવાલોની લાંબું લીસ્ટ તૈયાર કરી રહી છે.

    ઈડી રિયા ચક્રવર્તીને તેના મુંબઈ સ્થિત જૂના એસ્ડ્રેશ અને ઈમેઈલ થકી સમન મોકલવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઈડીની મુંબઈ બ્રાન્ચ (Mumbai branch of ED) રિયાથી ત્રણ ચરણોમાં પૂછપરછ કરવામાં આવશે. જેના માટે ઈડીએ પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કર્યું છે. પહેલા ચરણમાં વ્યક્તિગત જાણકારીઓ માંગવામાં આવશે. જેમાં પિતાના નામ, સ્થાયી અને સ્થાનિક એડ્રેસ અને પરિવારના સભ્યો અંગે તમામ જાણકારીનો સમાવેશ થાય છે.



    બીજા ચરણમાં માંગી શકાશે વ્યવસાયિક જાણાકરીઓઃ

    -પાનકાર્ડ ડિટેલ
    -કંપનીનો ટીન નંબર,
    - કંપનીનો DIN No
    - તમારો સોર્સ ઓફ ઈન્કમ કયો છે?
    - તમે આઈટી રિટર્ન ફાઈલ કરો છો તો ક્યાં.
    -છેલ્લા પાંચ વર્ષોની આઈટી રિટર્ન ફાઈલની જાણકારી
    - તમે કેટલી કંપનીઓમાં ડાયરેક્ટ છો. ક્રમશઃ જણાવો
    - તમારે કંપનીમાં શું કામ હોય છે અને તેની કેટલું ટર્નઓવર થાય છે?

    આ પણ વાંચોઃ-આ છે કળિયુગની 'શબરી'! 82 વર્ષીય ઉર્મિલા ચતુર્વેદીએ રામ મંદિર માટે 28 વર્ષથી કર્યો હતો અન્નનો ત્યાગ

    - તમારે કેટલા બેન્કોમાં ખાતા છે. કઈ કઈ બેન્કમાં કેટલી રકમ છે
    - તમારા નામ પર કેટલી સંપતી છે અને ત્રણ વર્ષ પહેલા કેટલી સંપતી હતી?
    - શું તમારે કોઈ સંપતી કે ખાતું વિદેશમાં પણ છે જો હા તો જણાવો?
    - તમારા ભાઈનો શું બિઝનેસ છે.
    - તેમની કંપની અંગે શું જાણો છો?
    - તમે તમારા પરિવારજનોની પ્રોપર્ટી અંગે જાણાકરી આપો
    - પાસપોર્ટની ડિટેલ, વિદેશ યાત્રાઓ અંગે પણ જાણકારી લેવામાં આવેશે. વિદેશ યાત્રાોના ખર્ચા કોણે વહન કર્યો.

    આ પણ વાંચોઃ-વરસાદી માહોલ વચ્ચે ચોટીલા ડુંગર ઉપર સર્જાયું કૂદરતી સૌંદર્યનું દ્રશ્ય, આ અદભૂત video જોઈને થશો મંત્રમુગ્ધ

    આ પણ વાંચોઃ-Corona મહામારી વચ્ચે વીમા પોલીસી ખરીદનારા લોકો માટે ખુશખબરી! IRDAએે આપી આવી મંજૂરી

    ત્રીજા ચરણમાં પૂછવામાં આવશે સુશાંત કેસ સાથે જોડાયેલા પ્રશ્નો
    -તમે સુશાંત સિંહ રાજપૂતના સંપર્કમાં કેવી રીતે અને ક્યાં આવ્યા હતા?
    -શું તમે સુશાંત સિંહ સાથે લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. જો હા તો ક્યારથી અને ક્યાં ક્યાં રહ્યા.
    -સુશાંત સિંહના ઘર ઉપર તમારા પરિવારના લોકો પણ રહેતા હતા જો હા તો કોણ કોન અને ક્યારે રહ્યા હતા
    -શું તમે સુશાંત સિંહ સાથે વ્યવસાયિક ગતિવિદિઓમાં જોડાયેલી હતી. જો હા તો કેવી રીતે?

    - સુશાંતની સાથ તમે કઈ કઈ સીરિયલમાં કામ કર્યું હતું
    - તમે કેટલી સીરિયલોમાં કામ કર્યું છ?
    - શું સુશાંતે તમને પોતાના બેન્ક ખાતા ઓપરેટ કરવા માટે અધિકૃત કર્યા હતા જો આ તો અધિકારપત્રની કોપી માંગવામાં આવશે.
    - શું તમે સુશાંત સિંહ સાથે કોઈ વિલ બનાવડાવ્યું છે?
    - શું સુશાંતે છેલ્લા છ મહિના દરમિયા તમને કોઈ ગિફ્ટ આપી હતી?
    Published by:ankit patel
    First published:August 05, 2020, 23:19 pm

    ટૉપ ન્યૂઝ