મુંબઇ: સની લિયોન ટુંક સમયમાં મલયાલી ફિલ્મોમાં ડેબ્યુ કરશે. સમાચાર છે કે તેમણે પ્રિયા પ્રકાશને તેની ફિલ્મનાં ગીતથી હિટ કરનારી મૂવી સાઇન કરી છે. મલયાલમ ફિલ્મોનાં ડિરેક્ટર ઉમર લુલુએ તેની ફિલ્મ 'ઉરૂ અડાર લવ'નાં એક વાઇરલ વીડિયોથી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને દેશભરમાં ઓળખ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશને દેશભરમાં ઓળખ અપાવી હતી. હવે ખબર છે કે સની લિયોન નિર્દેશક ઉમરની સાથે તેમની આગામી એક ફિલ્મમાં કામ કરશે. આ સાથે સની મલયાલી ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.
સનીની આ અનટાઇલ્ડ ફિલ્મ કલરફુલ કોમેડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનીએ ફિલ્મ સાઇન કરી લીધી છે. જોકે, ડિરેક્ટરથી જ્યારે પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, કમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધો છે.
ઉમરે પ્રિયા પ્રકાશની ફિલ્મ 'ઉર અડાર લવ'ની રિલીઝમાં થઇ રેહલાં મોડું વિશે કહ્યું કે, સનીએ ફિલ્મ સાઇન કરી લીધી છે. જોકે, ડિરેક્ટરને જ્યારે પુછવામાં આવ્યું તો તેમણે કોઇ જ કમેન્ટ કરવાનો ઇન્કાર કરી દીધી હતી.
ઉમરે પ્રિયા પ્રકાશની ફિલ્મ 'ઉર અડાર લવ'ની રિલીઝમાં થઇ રહેલા મોડામાં કહ્યું કે, 'તેમાં પ્રોડ્યુસરની સાથે કંઇક વાતે અટક્યું છે. ફિલ્મ ઇમ્પલોયીઝ ફેડરેશને તેમાં દખલ પણ કરી છે. આશા છે કે ટૂંસ સમયમાં જ આખો મામલો ઉકેલાઇ જશે.'
આપને જણાવી દઇએ કે, સની તેની બાયોપિકને કારણે હાલમાં ઘણી ચર્ચામાં છે. આ પહેલા સીઝન લોન્ચ કરવામાં આવી ગયુ છે. બાયોપિકમાં સની લિયોન એક પત્રકાર અનુપમ ચૌબેને ઇન્ટરવ્યું આપતી નજર આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર