સની લિયોને પતિ અને દીકરી સાથે શેર કરી ટોપલેસ તસવીર

News18 Gujarati
Updated: June 18, 2018, 7:32 AM IST
સની લિયોને પતિ અને દીકરી સાથે શેર કરી ટોપલેસ તસવીર
સની તેના પતિ ડેનિયલને ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે દીકરી નિશા અને સની સાથે દેખાઈ રહી છે

સની તેના પતિ ડેનિયલને ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે દીકરી નિશા અને સની સાથે દેખાઈ રહી છે

  • Share this:
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની દીકરી નીશા અને પતિ સાથે ટોપલેસ તસવીર શેર કરી હતી. આ તસવીર શેર કરતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાંધાજનક કમેન્ટ્સ આવવાની શરૂ થઇ ગઇ હતી. પતિ ડેનિયલ વેબર સાથે ફાધર્સ ડે પર કપડા વગરની ફેમિલી તસવીર પોસ્ટ કરવા પર તેને આવી પ્રતિક્રિયા મળી હતી.

સની તેના પતિ ડેનિયલને ફાધર્સ ડે પર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં તે દીકરી નિશા અને સની સાથે દેખાઈ રહી છે. આ ફોટો એટલા માટે બોલ્ડ છે કારણ કે અહીં ડેનિયલ ટોપલેસ છે જ્યારે તેની અને તેની દીકરીએ ન્યૂડ પોઝ આપ્યો છે.

સની લિયોન હાલમાં તામિલ ફિલ્મ ‘વીરમહાદેવી’નું શૂટિંગ કરી રહી છે જેમાં તે લીડ રોલમાં છે. આ ફિલ્મના પોસ્ટર અગાઉ સની શેર કરી ચૂકી છે જેમાં તે એક યોદ્ધાનું પાત્ર ભજવી રહી છે.

સની લિયોને શેર કરેલી તસવીર
Life !!! By @tomasmoucka !!!!

A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on

"Waiting" Last one by @tomasmoucka

A post shared by Sunny Leone (@sunnyleone) on
:)

A post shared by Sunny Leone (@sunnyleone) on
Here's to not holding back and just letting go ;). Photo by @tomasmoucka

A post shared by Sunny Leone (@sunnyleone) on
At the IPL match with this hottie @dirrty99 go Mumbai!!

A post shared by Sunny Leone (@sunnyleone) on
First published: June 17, 2018, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading