VIDEO: સની લિયોનને જ્યારે આ વ્યક્તિએ મારી ગોળી...!

News18 Gujarati
Updated: June 28, 2019, 5:10 PM IST
VIDEO: સની લિયોનને જ્યારે આ વ્યક્તિએ મારી ગોળી...!
સની લિયોને પોતે તેનાં સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે

સની લિયોને પોતે તેનાં સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે જે વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની લિયોનને એક વ્યક્તિ ગોળી મારતો નજર આવે છે. અને સની જમીન પર ઢળી પડે છે. ત્યાં હાજર સૌ કોઇ સનીને ઉઠાવવાનો પ્રયાસ કરે છે પણ તે ઉઠતી નથી. આ રિયલ લાઇફ નથી પણ રીલ લાઇફ છે. સનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખુદ સની લિયોને પોસ્ટ કર્યો છે.


આ વીડિયોમાં રાતનો સમય નજર આવે છે. એક વ્યક્તિ સનીની સામે પિસ્તોલ તાકીને ઉભો છે. અને ગોળી ચલાવી દે છે. આ સનીની કોઇ અપકમિંગ ફિલ્મનો સિન છે. સનીએ આ અંગે વધુ કોઇ જ માહિતી શેર કરી નથી. જોકે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો-સની લિયોને બોયફ્રેન્ડની સાથે આપી હતી 6 પોર્ન ફિલ્મો



સની લિયોને આ વીડિયોની સાથે લખ્યું છે કે, 'ગ્રાફિક વોર્નિંગ પાર્ટ 1... અને બાદમાં સનીએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેથી માલૂમ પડે કે તે રાતે સેટ પર શું થયું હતું.' સની લિયોનની ટ્વિટ બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરી ગયો છે. જોકે આ વીડિયો કઇ ફિલ્મનો છે તે માલૂમ પડતું નથી.

આ પણ વાંચો-રેપનાં આરોપો પર આદિત્ય પંચોલીએ તોડી ચુપ્પી, કહી આ વાત
First published: June 28, 2019, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading