Home /News /entertainment /Video : હવે ભગવા બિકીનીમાં સની લિયોનીએ પાણીમાં લગાવી આગ, પોસ્ટ કર્યો આવો વીડિયો

Video : હવે ભગવા બિકીનીમાં સની લિયોનીએ પાણીમાં લગાવી આગ, પોસ્ટ કર્યો આવો વીડિયો

સની લિયોને ભગવા રંગની બિકીનીમાં હોટનેસ બતાવી

સની લિયોને બીચ પર રેતીમાં સૂઇને ભગવા આઉટફિટમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ વીડિયોમાં એક્સ ન્યૂડ સ્ટાર સમુદ્રની લહેરો આવવાની રાહ જોતી વખતે તેના હોટ એક્સપ્રેશન્સ બતાવતી જોવા મળે છે.

Sunny Leone did Hot photoshoot in saffron dress : બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના સોન્ગ બેશરમ રંગને લઈને વિવાદ ચાલુ છે. આ સોન્ગ પર હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર લોકોએ એ વાત પર વાંધો ઉઠાવ્યો છે કે દીપિકા પાદુકોણે વીડિયો સોન્ગમાં કેસરી બિકીનીમાં અશ્લીલતા દર્શાવી છે.

આટલા વિવાદ બાદ હવે સની લિયોને ઓરેન્જ બિકીનીમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે હોટ ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  બાથટબમાં આ ભોજપુરી એક્ટ્રેસનો 'રેડ હૉટ' લુક, ડીપનેકમાં કિલર અંદાજ જોઇને ચૂકી જશો ધબકારો

સની લિયોને ભગવા રંગની બિકીનીમાં હોટનેસ બતાવી


સની લિયોને બીચ પર રેતીમાં સૂઇને ભગવા રંગના આઉટફિટમાં ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આમાં સની લિયોન દરિયાના મોજાં આવવાની રાહ જોતી વખતે પોતાના હોટ એક્સપ્રેશન બતાવતી જોવા મળે છે. ત્યાં એક કેમેરામેન સની લિયોનનો વીડિયો શૂટ કરી રહ્યો છે.

જુઓ સની લિયોનીનો કાતિલ અંદાજ -










View this post on Instagram






A post shared by Sunny Leone (@sunnyleone)





વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા


તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર વિડિયો ક્લિપ શેર કરતા એક્સ ન્યૂડ સ્ટાર સની લિયોને કેપ્શનમાં લખ્યું છે, 'પાની આ ગયા'. તેની આ પોસ્ટને સપોર્ટર્સ દ્વારા ખૂબ જ લાઇક અને શેર કરવામાં આવી રહી છે. વીડિયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે, ફેન્સે પણ આ પોસ્ટ પર જોરદાર કોમેન્ટ્સ કરી છે. મોટાભાગના લોકોએ રેડ હાર્ટ અને ફાયર ઇમોજી શેર કર્યા છે.

આ પણ વાંચો :  યુટ્યુબર અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે થઇ પ્રેગનેન્ટ? ટ્રોલ થયા બાદ જણાવ્યું રહસ્ય


સ્પ્લિટ્સવિલા 14 હોસ્ટ કરી રહી છે સની લિયોન


સની લિયોનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે સ્પ્લિટ્સવિલા 14 રિયાલિટી શો હોસ્ટ કરી રહી છે. તેનો પ્રોમો તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેમાં તે ઘાગરા-ચોલીમાં તેના હોટ ડાન્સથી દર્શકોને દિવાના બનાવતી જોવા મળે છે.
First published:

Tags: Actress sunny leone, Bollywood actress, Hot Photoshoot, Sunny Leone

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો