સની લીયોનીનો વીડિયો વાયરલ, જાહેરાતના ગીત પર મસ્તીભર્યો ડાંસ કર્યો

News18 Gujarati
Updated: June 22, 2018, 7:59 PM IST
સની લીયોનીનો વીડિયો વાયરલ, જાહેરાતના ગીત પર મસ્તીભર્યો ડાંસ કર્યો

  • Share this:
છેલ્લા ઘણા સમયથી પતિ અને બાળકોને લઇને ચર્ચામાં રહેતી સની લીયોની આ વખતે પોતાના ડાંસને લઇને ચર્ચામાં આવી છે. બેબી ડોલ અને લૈલા જેવા અનેક આઇટમ સોંગ્સ કરનારી સનીએ આ વખતે એક જાહેરાતના ગીત પર ડાંસ કર્યો હતો.

સની લીયોનીએ પોનાતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇંસ્ટાગ્રામ પર હાલ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં સની બનીયાનની જાહેરાતના સોંગ્સ પર પાર્કિંસમાં ડાંસ કરી રહી છે, આ જાહેરાતમાં અજય દેવગન નજરે પડે છે. સામાન્ય રીતે ફિલ્મી સોંગ્સ પર ડાંસ મૂવ કરતી સની આ વખત જાહેરાતના ગીત પર મસ્તીભર્યો ડાંસ કરી રહી છે.અજય દેવગનને આપી ચેલેન્જ

સની લીયોનીએ અજય દેવગનની બનીયાનની જાહેરાતના ગીત 'લંબા ટિકેગીં' પર મન મૂકી ડાંસ કર્યો હતો, આ વીડિયો પોસ્ટ કરી સનીએ નીચે લખ્યું કે 'હૂક સ્ટેપ કરી સૌથી વધુ મજા આવી , મિસ્ટર દેવગન આ ખુબ જ કૂલ અને સ્વેગ છે, તમે પણ મને આવી રીતે ડાંસ કરી દેખાડો'

 


First published: June 22, 2018, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading