VIDEO VIRAL: સનીએ પાણી ભરેલો ફુગ્ગો જ્યારે પતિની 'તે' જગ્યાએ ફોડ્યો અને....

News18 Gujarati
Updated: August 10, 2020, 11:01 AM IST
VIDEO VIRAL: સનીએ પાણી ભરેલો ફુગ્ગો જ્યારે પતિની 'તે' જગ્યાએ ફોડ્યો અને....
સની લિયોનની પતિ સાથે મસ્તી (Instagram Grab)

કોઇ જ કામમાં મદદ ન કરવા બદલ સની લિયોને (Sunny Leone) પતિ ડેનિયાલ વેબરને (Daniel Weber) પાઠ ભણાવ્યો હતો

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : બોલિવૂડની બેબી ડોલ એટલે કે સની લિયોની (Sunny Leone) હાલમાં તેનાં પરિવાર સાથે લોસ એન્જલ્સમાં છે તે બાળકો અને પતિ ડેનિયલ વેબર (Daniel Weber) સાથે હાલમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે.

સની લિયોને તેનાં પતિની સાથે ખુબજ મસ્તી મજાક કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેમની મસ્તીનાં વીડિયો અને ફોટા પણ તે અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો હતો જે ખુબજ વાયરલ થયો છે. જેમાં તે તેનાં પિતાની સાથે પ્રેન્ક (Prank Video) કરતી નજર આવે છે.

આ વીડિયોમાં સની સાંજની પાર્ટીની તૈયારી કરી રહી છે અને તેનો પતિ ડેનિયલ તેને જરાં પણ મદદ નથી કરી રહ્યો અને આખો દિવસ તડકામાં શેકાઇને સમય વિતાવ્યા કરે છે. જે વાતથી સની નારાજ છે. અને તે તેની મિત્ર સાથે મળીને ડેનિયલ સાથે એક મજાક કરે છે.





ડેનિયલ તડકામાં સુઇ ગયો હોય છે ત્યારે સની તેનાં પ્રાઇવેટ પાર્ટ પાસે પાણી ભરેલો ફુગ્ગો મુકી દે છે. અને તેથી તેનાં પતિની ઊંઘ ઉડી જાય છે. વીડિયો શેર કરીને સની લખે છે.. હવે હું શું કહું.. ડેનિયલ સાથે પ્રેંક કરવું ખુબજ આસાન છે.. જોકે તે મારી મદદ કરે છે એટલે જ આમ થાકીને સુઇ ગયો હતો.. ડેનિયલ ખુબ સારો પતિ છે..'

આ પણ વાંચો- SSR Case: સુશાંતની કંપનીનો માલિકાના હક રિયા અને તેનાં પરિવારનો કેવી રીતે? ED કરશે પૂછપરછ

આપને જણાવી દઇએ કે, આ પહેાલં બેનેનો એક વીડિયો આવ્યો હતો જેને લોકોએ પસંદ કર્યો હતો જેમાં સની પતિ ડેનિયલને હેડ મસાજ કરતી નજર આવી હતી.
Published by: Margi Pandya
First published: August 10, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading