Home /News /entertainment /

સની લિયોનને પસંદ છે આ ક્રિકેટર, સોશિયલ મીડિયામાં કરે છે ફોલો

સની લિયોનને પસંદ છે આ ક્રિકેટર, સોશિયલ મીડિયામાં કરે છે ફોલો

તેની પસંદ તો સારી છે જ, પરંતુ તેની પાછળનું કારણ પણ અદભુત છે

તેની પસંદ તો સારી છે જ, પરંતુ તેની પાછળનું કારણ પણ અદભુત છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સની લિયોન ક્રિકેટનો શોખ ધરાવે છે. હાલમાં જ તેણે પોતાના પસંદગીના ક્રિકેટર વિશે જણાવ્યું. તેની પસંદ તો સારી છે જ, પરંતુ તેની પાછળનું કારણ પણ અદભુત છે.

    જ્યારે સનીને તેના ફેવરિટ ઇન્ડિયન ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો સનીએ કહ્યું કે, મારી પસંદગીનો ક્રિકેટર ધોની છે. મને લાગે છે કે તેની પાસે સૌથી પ્રેમાણ બાળકી છે. તે હંમેશા પુત્રી જીવા સાથેની તસવીરો શેર કરતો રહે છે અને બન્ને સાથે ખૂબ જ ક્યુટ લાગે છે. એટલા માટે તે મારો ફેવરિટ ક્રિકેટર છે. કેમ કે, તે એક ફેમિલી મેન છે.








    View this post on Instagram





    Ziva’s bugs bunny @zivasinghdhoni006


    A post shared by M S Dhoni (@mahi7781) on




     આ પણ વાંચો: HBD: બોલિવૂડનો બહુરુપિયા છે આમિર ખાન, ફિલ્મ માટે બદલી ચૂક્યો છે આટલા લૂક

    આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરતાં સનીએ કહ્યું કે, મારી પાસે હમણાં બે ટીવી શો છે. ઉપરાંત હું એક હિંદી ફિલ્મમાં પણ કામ કરી રહી છું. આ ફિલ્મ મારા પ્રોડક્શન બેનર હેઠળ જ આવશે. અમે આ વર્ષે જ ફિલ્મનું કામ શરૂ કરીશું. હિંદીની સાથે-સાથે હું બે સાઉથ ફિલ્મ્સમાં પણ જોવા મળીશ. હાલ મારી પાસે ઘણું કામ છે.

    ઉલ્લેખનીય છે કે, સનીએ 'સની સિટી મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ' નામથી એક પ્રોડક્શન હાઉસ ખોલ્યું છે. પ્રોડ્યુસર તરીકે સની તેની નવી જવાબદારીઓને એન્જોય કરી રહી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Favorite, Indian cricketer, Mahendra singh dhoni, Revealed, Sunny Leone

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन