VIDEO: જ્યારે સની લિયોને 'બિગ બોસ'માં કર્યો હતો સિઝલિંગ પોલ ડાન્સ

પોર્ન સ્ટાર તરીકે સની લિયોને બિગ બોસની સિઝન 5માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી

News18 Gujarati
Updated: July 15, 2019, 10:14 AM IST
VIDEO: જ્યારે સની લિયોને 'બિગ બોસ'માં કર્યો હતો સિઝલિંગ પોલ ડાન્સ
પોર્ન સ્ટાર તરીકે સની લિયોને બિગ બોસની સિઝન 5માં ધમાકેદાર એન્ટ્રી કરી હતી
News18 Gujarati
Updated: July 15, 2019, 10:14 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: ટૂંક સમયમાં ટીવી પર રિઆલિટી શોઝ શરૂ થવા જઇ રહ્યાં છે. KBC અને નચબલિયે-9ની રાહ જોવાઇ રહી છે. તો 'બિગ બોસ'નાં ચાહકો પણ તેની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. આ વખતે બિગ બોસની 13મી સિઝન શરૂ થવાની છે. હજુ સુધી તો બિગ બોસનાં કંટેસ્ટંટની કોઇ લિસ્ટ જાહેર થઇ નથી. જોકે એવી વાતો છે કે આ વખતનાં શોમાં પ્રખ્યાત પોર્ન સ્ટાર ડેની ડી ભાગ લઇ શકે છે. જોકે આ અંગે શો મેકર્સ કે ચેનલ તરફથી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો-બિકિનીમાં 12 વર્ષની બાળકી લાગી રહી છે કેટરિના, PHOTOS VIRAL

ડેની ડીની 'બિગ બોસ'માં એન્ટ્રીનું એક કારણ સની લિયોની પણ હોઇ શકે છે. સનીએ 'બિગ બોસ'ની પાંચમી સિઝનમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. આ શો દરમિયાન તે ખુબજ ચર્ચામાં રહી હતી. કારણ કે આ પહેલાં તે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી હતી. અને તેને સીધા 'બિગ બોસ'નાં ઘરમાં આવવાની તક મળી હતી. જ્યાં તેને ઘર ઘરમાં લોકો ઓળખવા લાગ્યા હતાં. જેને કારણે શોને ભરપુર ટીઆરપી મળી હતી.



સનીએ તે સિઝનમાં ઘરની અંદર 'યે મેરા દિવાનાપન હૈ...' સોન્ગ પર ખુબજ સુંદર પોલ ડાન્સ કર્યો હતો. ધરનાં લોકોએ તે પરફોર્મન્સનાં ખુબજ વખાણ કર્યા હતાં. સનીની સેક્સી અદાઓને કારણે તે ડાન્સ સોશિયલ મીડિયા પર પણ ખુબજ વાયરલ થયો હતો. જેનાંથી શોની ટીઆરપી પણ ઘણી વધી હતી. આ સિઝન કમાણીની દ્રષ્ટિએ પણ શો મેકર્સને ઘણો ફાયદો કરાવ્યો હતો. બિગ બોસમાં એટલે જ આ વખતે પણ પોર્ન સ્ટાર ડેની ડીની એન્ટ્રી થાય તેવી વાતો છે.


આ પણ વાંચો-શ્રીદેવીની હત્યા થઈ હતી, મિત્ર પાસે પુરાવા હોવાનો IPS અધિકારીનો દાવો

બિગ બોસની 13મી સિઝન માટે હાલમાં જે નામો ચર્ચામાં છે. તેમાં ચંકી પાંડે, રાજપાલ યાદવ, વરીના હુસૈન જેવાં બોલિવૂડ સ્ટાર્સ અને ટીવી સ્ટાર્સમાં દેવોલિના ભટ્ટાચાર્જી, અંકિતા લોખંડે, રાકેશ વશિષ્ઠ, માહિકા શર્મા, ડેની ડી, જીત, સાંસદ ચિરાગ પાસવાન, બોક્સર વિજેન્દ્ર સિંહ, રાહુલ ખંડેલવાલ, મેઘના મલિક, મિથુન ચક્રવર્તીનો દીકરો મહાક્ષય ચક્રવર્તી, દયાનંદ શેટ્ટી, ફૈઝી બૂ, સોનલ ચૌહાણ, સિદ્ધાર્થ શુક્લા જેવા નામો ચર્ચામાં છે.

 
First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...