સની લિયોનની બિકીની સેલ્ફી વાયરલ, જાણો તેને લઇને શું હતી તેની ગભરાહટ

News18 Gujarati
Updated: April 17, 2018, 12:15 PM IST
સની લિયોનની બિકીની સેલ્ફી વાયરલ, જાણો તેને લઇને શું હતી તેની ગભરાહટ

  • Share this:
સની એક એવી એક્સ્ટ્રેસ છે જે ઘણી વાર કોઈ ન કોઇ કારણથી ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લાખોની સંખ્યામાં લોકો તેને અનુસરે છે.

મુંબઈ: સની લિઓન બોલીવુડમાં સૌથી ચર્ચિત ઍક્ટ્રેસમાંથી એક છે તે એક એવી ઍક્ટ્રેસ છે જે ઘણી વખત અનેક કારણથી ચર્ચામાં રહે છે. દેશ-દુનિયામાં તેમને ચાહનારાઓ મોટી સંખ્યામાં છે. તેમની સાથે જોડાયેલ નાના નાના સમાચાર સોશ્યલ મીડિયા પર જલદી વાયરલ થાય છે. સની પોતે પણ ઘણી વખત સોશિયલ મીડિયા પર તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. જેના પર તેમના ફૅન્સ
મોટી સંખ્યામાં પ્રતિક્રિયા પણ આપે છે તે પોતાની દીકરી નિશાને લઇને પણ ચર્ચામાં રહે છે.

સની અને તેમના હસબન્ડ ડેનિયલ વેબેરે તાજેતરમાં સાતમી એનિવર્સરી સેલીબ્રેટ કરી. તેમની સાતમી એનિવર્સરી પર તેમણે લગ્નના ફોટો શેર કર્યા. આ ફોટામાં પતિ ડેનિયલ વેબર સાથે સની ગુરુદ્વારામાં હાથ જોડીને દેખાઇ રહ્યા છે. સની લીયોનએ લખ્યુ છે કે - 7 વર્ષ પહેલાં, અમે ભગવાનની સામે પ્રાથના કરી હતી કે અમે એક-બીજાને હંમેશાં પ્રેમ કરીશું, ગમે તે સ્થિતિ હોય. હું એવુ કહી શકુ છુ કે તે દિવસ કરતા વધારે આજે હું તને પ્રેમ કરૂ છું.
સની પોતાના બોલ્ડ અંદાજને લઇને પણ ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો શેર કર્યો છે. સાથે સાથે તેમણે લખ્યું કે પીળો રંગ તેમને શૂટ કરે છે અને તે પીળા રંગની બિકીની ખરીદી કરવા જઈ રહી છે.

બૉલિવુડમાં પોતાની જાતને સ્થાપિત કરવા માટે જોડાયેલી સની અનેક ફિલ્મોમાં આઇટમ નંબર પર છે. સાથે સાથે કેટલીક ફિલ્મોમાં પણ વિશેષ ભૂમિકા ભજવી હતી.My attempt to be a cowboy...geez I look so SILLY 😂


A post shared by Sunny Leone (@sunnyleone) on


સની લીયોન સામાજિક સંગઠનો સાથે જોડાયેલ રહેવા માટે પણ ચર્ચામાં છે તેના ચેરિટી કાર્યક્રમોમાં સામેલ થવાના સમાચાર પણ સાંભળવા મળે છે

હરવા-ફરવા માટે અને રજાઓનો સમય પસાર કરવા માટે ફેન્સનું ધ્યાન ખેંચવું તે તેમની ખુબીઓ છે. ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખોની સંખ્યામાં લોકો તેને ફોલો કરે છે.

તાજેતરમાં જ બેટી નિશા સાથે પોસ્ટ કરવામાં આવેલી ઇમોશનલ પોસ્ટને લઇને પણ સની ટોચ પર આવી છે.
First published: April 17, 2018, 12:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading