સની લિયોનનો આ વીડિયો જોઇ ક્રેઝી થયા ફેન્સ, લખી આ વાત

ફિલ્મી ફ્રન્ટ પર વાત કરીએ તો સની હાલમાં 'કોકાકોલા' પર કામ કરી રહી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે

ફિલ્મી ફ્રન્ટ પર વાત કરીએ તો સની હાલમાં 'કોકાકોલા' પર કામ કરી રહી છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સની લિયોન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે ઘણી વકત તેનાં પ્રોજેક્ટ્સને લઇને નવી નવી અપડેટ સોશિયલ મીડિયા પર મુકતી રહે છે. હવે હાલમાં તેણે તેનાં આવનારા એક ગીતની ઝલક શેર કરી. આ ગીત છે 'અર્જુન પટિયાલા'. આ સોન્ગમાં તે પંજાબી સુપર સ્ટાર દિલજીત દોસાંજની સાથે ઠુમકા લગાવતી નજર આવે છે. સોન્ગ શાનદાર છે. અને જ્યારે સનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તો તેનાં પર કમેન્ટ્સની ભરમાર થવાં લાગી.

  મહેમૂદ નામનાં એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે, સની પોતાનાં ડાન્સ હમેશા જ ઘણું શાનદાર છે. તેને જોઇ અમારામાં પણ ડાન્સનો કીડો આવી જાય છે. મસાહિબ લખે છે કે, સો હોટ. રચના નામની એક સનીની ફેન લખે છે કે, સની આપ આ વીડિયોમાં ઘણી જ ક્યૂટ લાગો છે. લક્ષ્મીએ લખ્યુ છે, ક્યૂટ એન્ડ સેક્સી. આ તમામની વચ્ચે કેટલાંક એવાં પણ હતાં જેમણે આ ગીતને તેમનું ફેવરેઇટ સોન્ગ જ કહી દીધુ.

  આ પણ વાંચો-એક્સ બોયફ્રેન્ડ સાથે ઝઘડી પડી એક્ટ્રેસ, સેટ પર ભાંડી ગાળો

  આઇટમ નંબર્સની વાત કરીએ તો, 'અર્જુન પટિયાલા' ઉપરાંત સની લિયોન 'જૂઠા કહી કા'માં પણ આઇટમ નંબર કરતી નજર આવશે. આ ગીતની એખ ઝલક ફિલ્મનાં ટ્રેલરમાં નજર આવે છે જેમાં સની માછલીનાં લૂકમાં નજર આવે છે.
  સનીનાં ફિલ્મી ફ્રન્ટની વાત કરીએ તો સની હાલમાં 'કોકા કોલા' ફિલ્મ પર કામ કરી રહી છે. જે હોરર કોમેડી છે. આ ફિલ્મ માટે સની ઉત્તર પ્રદેશની ભાષા ભોજપુરી શીખી રહી છે. સનીનો આ ફિલ્મમાં દેસી અંદાજ જોવા મળશે. જેને લઇને તેનાં ચાહકોમાં ઘણું જ એક્સાઇટમેન્ટ છે.

  આ પણ વાંચો-BIGG BOSS-13 માટે 400 કરોડ નહીં આટલી ફી વસૂલશે સલમાન ખાન
  Published by:Margi Pandya
  First published: