Video: સની લિયોને ટોપલેસ થઇ દ્રાક્ષ ભરેલા ટબમાં કરી મસ્તી, લોકો બોલ્યા 'અંગૂરી ભાભી

News18 Gujarati
Updated: November 22, 2019, 10:10 AM IST
Video: સની લિયોને ટોપલેસ થઇ દ્રાક્ષ ભરેલા ટબમાં કરી મસ્તી, લોકો બોલ્યા 'અંગૂરી ભાભી
સની લિયોનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે.

સની લિયોનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
મુંબઇ: સની લિયોન (Sunny Leone) ઘણી વખત તેનાં શૂટિંગ સેટ પર ઘણી જ મસ્તીનાં મૂડમાં રહે છે. ક્યારેક ટીમ સાથે પ્રેન્ક કરવું તો ક્યારેક પોતે જ પ્રેન્કનાં શિકાર થવું તેની સાથે આ બધુ બનતું રહે છે. અને તે આ તમામ વીડિયો તેનાં સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે થછે. તેનાં ફોલૉઅ્સને પણ તેનાં આ વીડિયો જોવાની મજા આવે છે. સનીએ હાલમાં તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે જે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં સની એખ શૂટિંગ સેટ પર છે. વીડિયોમાં તે એક પાણીનાં ટબમાં બેઠી છે. જે કાળી દ્રાક્ષથી ભરેલું છે. આ ટબમાં તે ટૉપલેસ લૂકમાં નજર આવે છે. આ નાનકડો વીડિયો શૅર કરવાની સાથે જ તેને આ વીડિયોને કોઇ જ કેપ્શન આપી નથી. અને સાથે જ લખ્યું છે કે, 'ઘણી બધી ક્રેઝી કેપ્શન મારા મગજમાં આવી રહી છે.' પછી શું હતું આ પોસ્ટ પર ફેન્સે ઘણી બધી કેપ્શન આપવાનું શરૂ કરી દીધુ છે. જોઇ લો સનીનો આ વીડિયો.




 



View this post on Instagram




 

So many crazy captions come to mind 😛😜... #SunnyLeone #LifeonSets


A post shared by Sunny Leone (@sunnyleone) on






એક યૂઝરે સનીનો આ વીડિયો જોઇને તેનાં પર 'અંગૂરી ભાભી' લખ્યું. તો ઘણાં એ તેની સુંદર સ્માઇલનાં વખાણ કર્યાં.



 




View this post on Instagram




 

Such an amazing thing about to drop !!!!! Huge !!!!! 😍😍😍


A post shared by Sunny Leone (@sunnyleone) on






સની લિયોનનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે તમિલ ફિલ્મ 'વીરામાદેવી' (Veeramadevi)નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે એક હોરર કોમેડી ફિલ્મ 'કોકા કોલા' (Coca Cola)માં પણ નજર આવશે.

 
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर