વરૂણ-અનુષ્કાની 'સુઇ ધાગા'નું ટ્રેલર રિલીઝ, જોઇ લો તેમની કેમેસ્ટ્રી

વરૂણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'સુઇ ધાગામેડ ઇન ઇન્ડિયા' 28 સેપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે

વરૂણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'સુઇ ધાગામેડ ઇન ઇન્ડિયા' 28 સેપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે

 • Share this:
  મુંબઇ: વરૂણ ધવન અને અનુષ્કા શર્માની ફિલ્મ 'સુઇ ધાગામેડ ઇન ઇન્ડિયા' નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ યશરાજ બેનર હેઠળ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ 'દમ લગા કે હૈસા' ફિલ્મનાં ડિરેક્ટર શરત કટારિયા છે. આ ફિલ્મ લખી પણ તેમને જ છે.

  આપને જણાવી દઇએ કે આ ફિલ્મમાં જે લોગો તૈયાર કરવામાં આવ્યો છે તેને હાથથી જ તૈયાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનો લોગો તૈયાર કરવા માટે દેશની વિવિધ કળાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

  આ ફિલ્મ 28 સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થશે. ત્યારે જોઇ લો તેનું ટ્રેલર  Published by:Margi Pandya
  First published: