Video વાયરલ : અર્શી ખાને “બીડી જલઈલે જીગર સે પિયા”પર કર્યો ડાન્સ

News18 Gujarati
Updated: July 27, 2018, 4:06 PM IST
Video વાયરલ : અર્શી ખાને “બીડી જલઈલે જીગર સે પિયા”પર કર્યો ડાન્સ

  • Share this:
બિગ બોસમાંથી નિકળ્યા બાદ અર્શી ખાન સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહી છે. તે પોતાના અનેક ફોટા અને વીડિયોઝ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેમણે ક ડાન્સ વિડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બીપાસા બાસુનું લોકપ્રિય સોન્ગમ પર ડાન્સ કરી રહી છે. અર્શીનો ડાન્સ ખરેખર ખૂબ જ સરસ છે.

સ્ટાઇલિશ ચોલીમાં આર્શી ખાનએ બિપાશા બાસુના લૂકને ફોલો કરતી જોવા મળે છે. વિડીયોમાં તે ખૂબ સુંદર દેખાય છે. તેમના ડાન્સ સ્ટેપ પણ ખૂબ પ્રભાવશાળી છે. આર્શીના ચાહકો તેનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.




@manmohantiwari ❤️❤️❤️❤️✌️

A post shared by Arshi khan (A.K) (@arshikofficial) on






અર્શીના આ વીડિયો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને લાઈક્સ અને ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે, અહીં સુધી અર્શીની આ વીડિયોમાં સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ ચુક્યો છે. અર્શીએ જ્યારે આ ડાન્સ વિશે વાત કરી તો તેણે જણાવ્યું હતું કે, મારા આ ડાન્સ પરફોર્મન્સ પર મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. “બીડી જલઈલે જીગર સે પિયા” બોલીવૂડમાં હિટ નંબર પર છે. બિપાસા બાસુ સાથે સરખામણી કરવી શક્ય નથી પરંતુ મે સારો પ્રયત્ન કર્યો છે.
First published: July 27, 2018
વધુ વાંચો
अगली ख़बर