Photos: સનલાઇટ ફોટોગ્રાફીનો આનંદ માણતી નજરે પડી સોનમ

સોનમ કપૂરે તાજેતરમાં જ તેમણે એક ફોટોશૂટ કરાવ્યુ છે. જેમા તેણીએ પરંપરાગત પોશાક પહેર્યો છે.

News18 Gujarati
Updated: September 12, 2018, 10:30 AM IST
Photos: સનલાઇટ ફોટોગ્રાફીનો આનંદ માણતી નજરે પડી સોનમ
સોનમ કપૂર કલરફૂલ પિંક ડ્રેસમાં જોવા મળી.
News18 Gujarati
Updated: September 12, 2018, 10:30 AM IST
સોનમ કપૂરે બોયફ્રેન્ડ આનંદ અહુજા સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. જો કે, તેણીએ ફિલ્મોમાં અભિનયથી તમામના દિલ જીતી લીધાં છે,

સોનમ ભાગ મિલ્ખા ભાગ, નીરજા, સંજુ અને વીરે ડી વેડિંગ, ફિલ્માં નજર આવી ચુકી છે, આ ઉપરાત સોનમે ફેશન ઉદ્યોગમાં પણ તેમનો અભિગમ બનાવ્યો છે.

તેની છટાદાર અને સુંદર શૈલીને કારણે તે એક ટ્રેન્ડસેટર બની ગઇ છે. સોનમના અત્યાર સુધીના 14.4 મિલિયનના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ છે.





તેણીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમા તે સનલાઇટ પોઝમાં નજર આવી રહી છે. જેનાથી તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા.




સોનમ કપૂર કલરફૂલ પિંક ડ્રેસમાં જોવા મળી હતી. જેમા તેણી મેકઅપ, બિંદી, ચાંદીના ઝુમખા અને પંજાબી જુતાને કારણે ખુબ જ આકર્ષક લાગી રહી છે.


First published: September 12, 2018
વધુ વાંચો
अगली ख़बर