શું તમે જોયો 'કોમોલિકા' હિના ખાનનો નવો અવતાર?

News18 Gujarati
Updated: December 19, 2018, 9:58 AM IST
શું તમે જોયો 'કોમોલિકા' હિના ખાનનો નવો અવતાર?
હિનાનો સુંદર અવતાર તમેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

હિનાનો સુંદર અવતાર તમેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

  • Share this:
સ્ટાર પ્લસ શો 'કસૌટી જિંદગી કી 2' માં કોમોલિકાના અવતારમાં દર્શકોના દિલમાં રહેનારી ટીવીની સૌથી લોકપ્રિય એક્ટ્રેસ હિના ખાન એકવાર ફરીથી તેમના હોટ અવતારમાં જોવા મળી છે.

હિના ખાન આ દિવસોમાં ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યા હિના ખાનનો નવો લૂક સામે આવ્યો છે. જેની તસવીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. હિનાનો આ નવો અવતાર તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. હિનાનો ખૂબસુરત અવતાર કહર ઢા રહ્યો છે.

હિના ખાનનો હોટ એન્ડ સ્ટાઇલિશ અવતાર સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યો છે.
 
View this post on Instagram
 

YOU! It will always be YOU vs. YOU, so set your standards high😎


A post shared by Hina Khan (@realhinakhan) on


આ પહેલા પણ હિનાએ ઇન્સ્ટાગ્રામ પર તેના સ્વિમસ્યૂટ સાથે તસવીર શેર કરી હતી. તેમણે લખ્યુ હા હું વોટર બેબી છુ, કારણકે તમામ યાત્રાઓ પાણીમાં મને વહાવી રહી છે. 
View this post on Instagram
 

Hello December! ✨ @fhmindia girlfriend of the month! 📸 @tanmay_studio


A post shared by Hina Khan (@realhinakhan) on


હિનાએ તાજેતરમાં તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે .હિના ફોટામાં ઘણી હોટ લાગી રહી છે.
આ પહેલા પણ હિના જૂન મહિનામાં ગોવાની ટ્રીપ દરમિયાન તેને તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરીને ચર્ચામાં આવી હતી.
First published: December 19, 2018, 9:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading