Home /News /entertainment /શાહરૂખે કરી 'રઇસ'ની યાદ તાજા, જુઓ ક્યાં ચગાવી પતંગ

શાહરૂખે કરી 'રઇસ'ની યાદ તાજા, જુઓ ક્યાં ચગાવી પતંગ

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં કોલ્ડવેવ યથાવત્ રહેશે. જોકે, બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

'ઝીરો'નાં સેટ પર તેણે ટીમ સાથે પતંગ ઉડાવવાની મઝા માણી હતી. અને આ તસવીર તેણે ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી.

    શાહરૂખ ખાન હાલમાં આનંદ એલ રાયની અપકમિંગ ફિલ્મ 'ઝીરો'નાં શૂટિંગમાં વ્યસ્ત છે આ દિવસોમાં તે તેનાં કામમાં વ્યસ્ત છે પણ લાગે છે કે આ કામમાં તેણે સમય કાઢીને તહેવારની મઝા માણી છે. જેની તસવીર તેણે તેનાં સોશિયલ મીડિયા પેજ પર પર પોસ્ટ કરી છે.

    રવિવારે, 14 જાન્યુઆરીનાં રોરજ મકર સંક્રાંતિનાં તહેવારની ઉજણવી શાહરૂખ ખાને પતંગ ચગાવીને કરી હતી. સેટ પર તેણે ટીમ સાથે પતંગ ઉડાવવાની મઝા માણી હતી. અને આ તસવીર તેણે ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી.

    આપને જણાવી દઇએ કે શાહરૂખ ખાન ફિલ્મ 'રઇસ' વખતે અમદાવાદ આવ્યો હતો આ ફિલ્મનાં સોંગ 'ઉડી ઉડી જાય... દિલ પતંગ દેખો ઉડી ઉડી જાય..' સોન્ગનાં શૂટિંગ સમયે તેણે પતંગ ચગાવ્યો હતો.




    Published by:Margi Pandya
    First published:

    Tags: Movie Zero, Shahrukh Khan, SRK

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन