OMG: આ ફિલ્મના આઠ મિનિટના સીન માટે ખર્ય થયા 54 કરોડ રુપિયા

News18 Gujarati
Updated: September 30, 2018, 4:33 PM IST
OMG: આ ફિલ્મના આઠ મિનિટના સીન માટે ખર્ય થયા 54 કરોડ રુપિયા
આ સીન ફિલ્મનો ક્લાઇમેક્સ હશે.
News18 Gujarati
Updated: September 30, 2018, 4:33 PM IST
સઉથના સુપરસ્ટાર ચિરજીવી કોણ નહીં ઓળખતુ હોય. તેમની ફિલ્મોમાં એક ઍક્શન ભરેલી હોય છે. હવે તે ખૂબ જ ટૂંક સમયમાં વધુ એક ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ છે 'સયે રા નરસિમ રેડ્ડી'. આ ફિલ્મ તેમના બજેટને લઇને કંઈક વધારે ચર્ચામાં છે, જેને જાણ્યા બાદ તમે પણ વિચારવા મજબૂર થઇ જશો.

8 મિનિટના સીન પર 54 કરોડ ખર્ચ
ચિરંજવીની આવનારી ફિલ્મ 'સિયે રા નરસિમ રેડ્ડી' ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે, પરંતુ આ ફિલ્મમાં લાગેલા બજેટ અંગે તે વધારે ચર્ચામાં છે. જોકે, આ ફિલ્મ તેમના પુત્ર રામચરણ તેજી પ્રોડ્યુસ કરી રહ્યા છે. આમાં તેઓ આ ફિલ્મને હિટ કરાવવા માટે એક મોટી રકમ ખર્ચ કરી રહ્યા છે. ફિલ્મનું પૂરું બજેટ 200 કરોડનું છે, પરંતુ તમે જાણી શકો છો કે આ ફિલ્મની માત્ર 8 મિનિટના શિન પર 54 કરોડ રૂપિયાનો ખર્ચ થયા હોય. આ ફિલ્મનું શૂટિંગ આ સમયે જ્યોર્જિયામાં થઈ રહ્યું છે. જ્યાં વોર સીન ફિલ્માવવામાં આવી રહ્યુ છે. આ સીન ફિલ્મના ક્લાઇમેક્સમાં બતાવવામા આવશે. તેમાં જે રીતે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં લગભગ 54 કરોડ રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે.

750 લોકોની ટીમ છે હાજર
ચિરજીવીની આ ફિલ્મ માટે હૈદરાબાદથી લગભગ 150 લોકો ક્રુ જ્યોર્જિયા ગયા છે. સાથે હજારો કોસ્ટ્યુમ સાથે લઇ ગયા છે. આ 150 લોકો ઉપરાંત તેમાં 600 સ્થાનિક કલાકારો પણ હાયર કરવામાં આવ્યા છે.
First published: September 30, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...