Home /News /entertainment /Hansika Motwani Wedding: લાલ લહેંગામાં હંસિકા મોટવાની બની સોહેલની દુલ્હન, જુઓ લગ્નની પહેલી તસવીરો

Hansika Motwani Wedding: લાલ લહેંગામાં હંસિકા મોટવાની બની સોહેલની દુલ્હન, જુઓ લગ્નની પહેલી તસવીરો

લાલ લહેંગામાં સોહેલની દુલ્હન બની હંસિકા મોટવાની

Hansika Motwani Wedding Photos: દક્ષિણ અભિનેત્રી હંસિકા મોટવાણીએ 4 ડિસેમ્બરે સોહેલ કથૂરિયા સાથે સાત ફેરા લીધા. હંસિકા અને સોહેલના લગ્નની પહેલી તસવીરો સામે આવી છે.

    Hansika Motwani Marriage Photos Video Viral: સાઉથની ફેમસ એક્ટ્રેસ હંસિકા મોટવાનીએ 4 ડિસેમ્બરે જયપુરના એક કિલ્લામાં લાંબા સમયથી બોયફ્રેન્ડ સોહેલ કથૂરિયા સાથે વૈભવી રીતે લગ્ન કર્યા. દુલ્હન હંસિકા મોટવાની અને વર સોહેલ કથુરિયા હંસિકા વેડિંગના લગ્નના ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યા છે.

    ફેન્સ નવા કપલને ઘણી બધી શુભેચ્છાઓ આપી રહ્યા છે. લાલ રંગનો લહેંગો પહેરીને સોહેલની દુલ્હન બનેલી હંસિકા મોટવાનીના લુકની ફિલ્મી ગલિયારીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ખૂબ ચર્ચા થઈ રહી છે.




    આ પણ વાંચો :  Rashami Desai: રશ્મિ દેસાઇએ શેર કર્યા સૌથી બોલ્ડ ફોટોઝ, નજર નથી હટાવી રહ્યાં લોકો, આવ્યું કોમેન્ટ્સનું ઘોડાપૂર

    લાલ લહેંગામાં સોહેલની દુલ્હન બની હંસિકા મોટવાની


    એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ તેના ખાસ દિવસ માટે લાલ રંગનો લહેંગા પસંદ કર્યો છે. હંસિકાએ લહેંગા સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી છે. આ સાથે, એક્ટ્રેસે માંગ ટીકા, નથ સાથે બ્રાઇડલ લુકને કંપ્લીટ કર્યો છે. બંગડી અને તેના પર લટકતા કલીરા હંસિકાને દુલ્હનના રૂપમાં વધુ સુંદર બનાવી રહ્યાં છે.




    હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના ભવ્ય લગ્ને નેટીઝન્સને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા છે. હંસિકાના લગ્નનું સેલિબ્રેશન એક અઠવાડિયા પહેલા મુંબઈથી શરૂ થયું હતું. કપલે સૌપ્રથમ માતા કી ચોકીનું આયોજન કર્યું હતું, જ્યાં બંનેએ ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ સૂફી નાઈટ પછી જયપુરમાં હલ્દી મહેંદી ફંક્શનનું આયોજન પણ ખૂબ જ ગ્રેન્ડ લેવલે કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો :  સાડીનો પલ્લુ સરકાવીને શ્વેતા તિવારીએ બતાવી નજાકત, પાતળી દોરીવાળા બ્લાઉઝ પર ટકી ફેન્સની નજર




    તમને જણાવી દઈએ કે, હંસિકા મોટવાની વેડિંગ ફોટોઝમાં પણ તેની સગાઈના સમાચાર ફેન્સને અનોખા અંદાજમાં આપ્યા હતા. હંસિકા અને સોહેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે, લાઈફ પાર્ટનર બનતા પહેલા બંને બિઝનેસ પાર્ટનર પણ હતા.



    તમને જણાવી દઈએ કે, હંસિકા મોટવાનીએ તેની સગાઈના સમાચાર ફેન્સને અનોખા અંદાજમાં આપ્યા હતા. હંસિકા અને સોહેલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે, લાઈફ પાર્ટનર બનતા પહેલા બંને બિઝનેસ પાર્ટનર પણ છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood actress, Bollywood Latest News, South actress, Wedding Photos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन