Home /News /entertainment /

આલિયા ભટ્ટે ટાઇગર શ્રોફ માટે કર્યો પોલ ડાન્સ, Viral Video

આલિયા ભટ્ટે ટાઇગર શ્રોફ માટે કર્યો પોલ ડાન્સ, Viral Video

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'નું ત્રીજુ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે જેમાં આલિયા ભટ્ટ પોલ ડાન્સ કરતી નજર આવે છે

'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'નું ત્રીજુ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે જેમાં આલિયા ભટ્ટ પોલ ડાન્સ કરતી નજર આવે છે

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: આ વર્ષે બોલિવૂડની ઘણી ફિલ્મો રિલીઝ થઇ રહી છે. આ વચ્ચે સમાચાર છે ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયાની 'સ્ટૂડન્ટ ઓફ ધ યર-2'. આ ફિલ્મનો પહેલું સોન્ગ 'ધ જવાની સોન્ગ' અને બીજુ  'મુંબઇ દિલ્લી દી કુડિયાં સોન્ગ' રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું હવે ત્રીજુ 'હુકઅપ સોન્ગ' રિલીઝ થયુ છે.

    જેમાં 'સ્ટૂડન્ટ ઓફ ધ યર' એટલે કે પહેલી ફિલ્મની લિડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ. આલિયા આ સોન્ગમાં નજર આવે છે. તે પણ પોલ ડાન્સ કરતી.

    આ સોન્ગ ઘણુંજ  રસપ્રદ છે વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા આ ફિલ્મમાં કેમિયો કરશે કે નહીં તે ખબર નથી પણ આલિયા ભટ્ટનું સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મનું ટ્રેલર 12 એપ્રિલનાં રોજ રિલીઝ થયુ હતું. અને હવે આ ફિલ્મ 10 મેનાં રોજ રિલીઝ થઇ રહી છે.



    ટાઇગર શ્રોફ, તારા સુતારિયા અને અન્નયા પાંડે આ ફિલ્મમાં લિડ રોલમાં છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે સાથે હિમેશ કોહલી પણ લિડ રોલમાં છે તે ટાઇગરને કાંટે કી ટક્કર આપે છે. ફિલ્મમાં તેનો રોલ છે તે આમ તો વિલનનો ન કહેવાય, જોકે તે ટાઇગરને મારતા અને તેને પરેશાન કરતા નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alia Bhatt, HookUP Song, Pole dance, SOTY 2, Student of the year 2, Tiger Shroff, વાયરલ વીડિયો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन