Home /News /entertainment /

'સોરઠની મિસિઝ સિંઘમ': કેસર અને હર્ષવર્ધને લીધી અમદાવાદનાં 'વેદ આર્કેડ' મોલની મુલાકાત

'સોરઠની મિસિઝ સિંઘમ': કેસર અને હર્ષવર્ધને લીધી અમદાવાદનાં 'વેદ આર્કેડ' મોલની મુલાકાત

સોરઠની મિ. સિંઘમ

Sorath Ni Mrs Singham: કલર્સ ગુજરાતી (Colors Gujarati) પર આવતાં આ શોમાં લિડ એક્ટર દેવાંશી વ્યાસ અને યુવરાજ ગઢવી એટલે કે શોમાં સાથે જોવા મળતાં કેસર જાડેજા અને હર્ષવર્ધન રાઠોડ અહીં આવ્યાં હતાં. ત્યાં ફેન્સ તેમની એક ઝલક જોવા આતુર થઇ ગયા હતાં.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ ગુજરાતી પરનાં મોસ્ટ પોપ્યુલર શોમાંથી એક 'સોરઠની મિસિઝ સિંઘમ'નાં લિડ એક્ટર્સે અમદાવાદનાં વસ્ત્રાલ ખાતે આવેલાં વેદ આર્કેડ મોલની મુલાકાત લીધી હતી. આ સમયે ત્યાં હાજર ફેન્સ તેમની સાથે એક તસવીર લેવા અને તેમની ઝલક જોવા ઉમટી પડ્યાં હતાં.

    કલર્સ ગુજરાતી પર આવતાં આ શોમાં લિડ એક્ટર દેવાંશી વ્યાસ અને યુવરાજ ગઢવી એટલે કે શોમાં સાથે જોવા મળતાં કેસર જાડેજા અને હર્ષવર્ધન રાઠોડ અહીં આવ્યાં હતાં. ત્યાં ફેન્સ તેમની એક ઝલક જોવા આતુર થઇ ગયા હતાં.



    હાલમાં શોમાં શું ચાલે છે તે અંગે વાત કરીએ તો, વિક્રમસિંહ અને કેસર રાજભાને મળે છે. તે હર્ષવર્ધન રાજભાને તેમની ઓકાદ બતાવે છે ત્યારે બીજી તરફ વિક્રમ કેસરને આજીજી કરે છે કે, તે હર્ષવર્ધનથી સત્ય છુપાવે અને તેને આ વાત ન જણાવે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Colors Gujarati, HarshWardhan, Kesar, Sorath ni Mrs Singham, Vastarl, અમદાવાદ

    આગામી સમાચાર