Home /News /entertainment /ધ્યાનથી જૂઓ સોનમનાં મંગલસૂત્રને અને જાણો શું છે તેની ખાસિયત

ધ્યાનથી જૂઓ સોનમનાં મંગલસૂત્રને અને જાણો શું છે તેની ખાસિયત

    બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના લગ્નને ખાસ બનાવવા માટે એક પણ મોકો નથી છોડ્યો. સોનમના લગ્નને હવે એક અઠવાડિયુ થવા આવ્યું છે. તેમ છતાં લોકો તેના લગ્નને ભૂલી શક્યા નથી.

    સોનમના કપડા, ઘરેણા અને તેની સ્ટાઈલ ચર્ચામાં રહી હતી. ત્યારે હવે તેના મંગલસૂત્રને લઈને એક અપડેટ આવી છે.



    સોનમે ખાસ રીતે તેનું મંગલસૂત્ર ડિઝાઈન કરાવ્યું હતું. આ મંગલસૂત્રની ખાસિયત એ છે કે તેમાં સોનમ અને આનંદની રાશીનું ચિન્હ છે. સોનમ કપૂરનો આ વિચાર આ મંગલસૂત્રને ડિફ્રન્ટની સાથે સાથે સ્ટાઈલિશ લૂક આપી રહ્યો છે.



    સોનમ કપૂર હાલ તો કાન્સમાં પોતાનો જલવા બતાવી રહી છે. હાલ તો તેનો પોલકા ડૉટ્સ વાળો ડ્રેસ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. સોનમે તેનો એ ફોટો સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો છે. સ્કાર્ફ સાથે તેનો આ લૂક ઘણો રેટ્રો વાળી ફિલીંગ આપી રહ્યો છે. સોનમે તેના લગ્નમાં પણ આછા રંગો પર પોતાનું ફોક્સ કર્યું હતું.








    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Sonam kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन