Home /News /entertainment /

સોનમ કપૂરે કહ્યું, 'મારા બધા ભાઈ મારી બહેનપણીઓ સાથે ઊંઘ્યા છે, અર્જુન બોલ્યો, 'આ કેવી બહેન છે!'

સોનમ કપૂરે કહ્યું, 'મારા બધા ભાઈ મારી બહેનપણીઓ સાથે ઊંઘ્યા છે, અર્જુન બોલ્યો, 'આ કેવી બહેન છે!'

કરનના ચેટ શોમાં સોનમે પોતાના ભાઈઓ વિશે ઘટસ્ફોટ કર્યો.

સોનમ કપૂર અને અર્જુન કપૂર, કરન જોહરના શો કોફી વિથ કરનના અપકમિંગ એપિસોડના ગેસ્ટ છે. શોનો પ્રોમો સામે આવ્યો છે, જેમાં બંને ભાઈ-બહેન એકબીજાને લઈને એવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, આ જોઈને તમારી શો જોવાની ઉત્સુકતા વધી જશે. સોનમ શોમાં બ્લેક આઉટફિટ પહેરીને આવે છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે. શોમાં જેવી બંનેની એન્ટ્રી થાય છે કરન કહે છે કે ઓહ માય ગોડ...આજે અમારા કાઉચ પર છે એસ એન્ડ એમ છે. કરન આ અર્જુનને ચીડાવવા માટે કહે છે કેમ કે અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા છે.

વધુ જુઓ ...

    તેના પછી સોનમ, અર્જુનને પૂછે છે કે મારી કઈ વસ્તુ છે જે તને નથી ગમતી ત્યારે અર્જુન કહે છે કે તું કોઈની રાહ નથી જોતી કોઈની કમેન્ટ માટે. તું જાતે જ પૂછે છે કે અર્જુન હું કેવી લાગી રહી છું? હું સારી લાગુ છું ને. પછી સોનમ કહે છે આ બધું એટલા માટે કેમ કે હું અનિલ કપૂરની દીકરી છું.

    View this post on Instagram

    A post shared by Karan Johar (@karanjohar)

    તેના પછી કરન, અર્જુનને પૂછે છે કે તે મલાઈકાનો નંબર કયા નામથી સેવ કર્યો છે તેના પર અર્જુન કહે છે કે મને તેનું નામ પસંદ છે તેથી મેં તેનો નંબર મલાઈકાથી જ સેવ કર્યો છે.

    બધા ભાઈને લઈને સોનમનું નિવેદન

    કરન સોનમને પૂછે છે કે તારા મિત્રોમાંથી કોની સાથે અર્જુન ઊંઘ્યો છે અથવા રિલેશનશિપમાં રહ્યો છે તો સોનમ કહે છે હું તેના વિશે નથી કહેતી, પરંતુ મારા બધા ભાઈમાં કોઈ બાકી નથી. પછી કરન કહે છે, તારા ભાઈ કેવા છે. અર્જુન કહે છે કે, આ કેવી બહેન છે. પોતાના ભાઈઓ વિશે શું કહી રહી છે.

    નથી ખબર રણબીરની ફિલ્મનું નામ

    કરન, સોનમને પૂછે છે કે મેન ઓફ ધ મોમેન્ટ કોણ છે તારા હિસાબથી તો તે કહે છે કે રણબીર કપૂર કેમ કે તે દરેક જગ્યાએ જોવા મળે છે. તે પોતાની ફિલ્મ પ્રમોટ કરી રહ્યો છે જે અયાન મુખર્જીએ ડાયરેક્ટ કરી છે તો કરણ પૂછે છે કે કઈ ફિલ્મ છે તે? સોનમ કહે છે શિવા નંબર 1. કરન સોનમની વાત સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે તો અર્જુન કહે છે તું મેસ છે સોનમ
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Arjun Kapoor, Koffee With Karan, Sonam kapoor

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन