Home /News /entertainment /સોનમ કપૂરે ફિલ્મમાં કામ કરવા માટે રાખી આવી શરત!

સોનમ કપૂરે ફિલ્મમાં કામ કરવા માટે રાખી આવી શરત!

સોનમ કપૂરની ફિલ્મ "એક લડકી કો દેખા તો ઐસા લગા" થિયેટરોમાં રિલીઝ થઈ ગઇ છે.

સોનમ કપૂરની ફિલ્મ "એક લડકી કો દેખા તો ઐસા લગા" થિયેટરોમાં રિલીઝ થઈ ગઇ છે.

    રાજકુમાર હિરાનીની ફિલ્મ મુનાભાઈ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ મુન્નાભાઈ 3 નું શૂટિંગ આ વર્ષેથી શરૂ થશે. થોડા દિવસ પહેલા અરશદ વારસીએ આ વાતની પુષ્ટિ કરી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મના નિર્માતા વિધુ વિનોદ ચોપડા આ ફિલ્મમાં સોનમ કપૂરને લેવા માંગે છે. પરંતુ હવે અન્ય એક મોટા સમાચાર આવી રહ્યાં છે.

    સોનમે ફિલ્મ માટે રાખી શરત

    સોનમ કપૂર તેમની ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન તેણી અનેક ટીવી શોમાં પ્રમોશન માટે જઈ રહી છે. તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂમાં, સોનમે કહ્યું, "મીડિયામાં ચાલી રહેલા સમાચાર સંપૂર્ણપણે મૂર્ખ છે. મને 'મુનાભાઈ 3' માં કામ કરવાનું ગમશે પણ તે એક શરત છે. 'રમુજી રીતે, સોનમે કહ્યું,' 'મુન્નાભાઈ 3ની જગ્યાએ ફિલ્મનું નામ મુન્ની બહેન હોય તો.

    આ પણ વાંચો:  Budget 2019-20: મોદી સરકારના બજેટથી પહેલીવાર બોલિવૂડમાં ખુશી

    1 ફેબ્રુઆરીએ સોનમ કપૂરની ફિલ્મ "એક લડકી કો દેખા તો ઐસા લગા સિનેમાઘરમાં રજૂ થઈ ચકી છે. આ ફિલ્મમાં પહેલી વખત, તે પોતાના પિતા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. આ ઉપરાંત, ફિલ્મમાં રાજકુમાર રાવ અને જુહી ચાવલા પણ મુખ્ય પાત્રોમાં જોવા મળશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: ENT, Sonam kapoor, અનિલ કપૂર, બોલીવુડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन