Home /News /entertainment /SO Cute: લગ્ન બાદ સોનમ અને આનંદ બંનેએ બદલ્યા તેમનાં નામ

SO Cute: લગ્ન બાદ સોનમ અને આનંદ બંનેએ બદલ્યા તેમનાં નામ

છેલ્લા ઘણા સમયથી યુવતીઓ તેમનું નામ ચેન્જ નથી કરતી. અને તેઓ તેમનાં પિતાનું જ નામ અને અટક પાછળ રાખે છે

છેલ્લા ઘણા સમયથી યુવતીઓ તેમનું નામ ચેન્જ નથી કરતી. અને તેઓ તેમનાં પિતાનું જ નામ અને અટક પાછળ રાખે છે

    મુંબઇ: મોટે ભાગે લગ્ન બાદ યુવતીઓ તેમનું નામ બદલીને તેમાં પતિની અટક ઉમેરતી હોય છે તે આપણાં ત્યાંની પરંપરા છે. જોકે છેલ્લા ઘણા સમયથી યુવતીઓ તેમનું નામ ચેન્જ નથી કરતી. અને તેઓ તેમનાં પિતાનું જ નામ અને અટક પાછળ રાખે છે.

    હાલમાં જ બોલિવૂડ ડિવા અને ફેશન ક્વિન સોનમ કપૂરે તેનાં સોશિયલ મીડિયા પેજ પર નામ ચેન્જ કર્યુ છે તેણે તેનું નામ બદલીને SonamKAhuja કરી
    નાખ્યુ છે અને આનંદ આહુજાએ તેનાં ઇન્સ્ટાગ્રામ અકઉન્ટ પર તેનું નામ બદલીને anand s ahuja કરી દીધુ છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Anand ahuja, Sonam kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन