સોનમ-આનંદની રિસેપ્શન પાર્ટીના જુઓ Inside Pics

સોનમ-આનંદની રિસેપ્શન પાર્ટીના જુઓ Inside Pics

 • Share this:
  મંગળવારે 8 મેના સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્ન અને રિસેપ્શન પાર્ટી બોલિવૂડમાં છવાયેલી રહી. સવારે પંજાબી રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા જ્યારે સાંજે મુંબઇની ફાઇવ સ્ટાર હોટલ લીલામાં એક રિસેપ્શન પાર્ટી પણ થઇ.

  લગ્નમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો હતો. આ પાર્ટીના ઘણાં ડાન્સ અને પિક્સ વાયરલ થઇ રહ્યાં છે. સોનમ આ પાર્ટીમાં ઘણી જ ખૂબસૂરત લાગી રહી હતી. તેના પિતા અનિલ કપૂર અને સોનમના ભાઇ હર્ષ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં જોવા મળ્યાં. આ પાર્ટીમાં રાની મુખરજી, કંગના રનૌત, કરણ જૌહર, શાહિદ-મીરા, કાજોલ, સ્વરા, કરીના કપૂર પણ અલગ જ અંદાજમાં જોવા મળ્યાં હતાં.   


  First published:May 09, 2018, 07:39 am

  टॉप स्टोरीज