સોનમ કપૂરના રિસેપ્શનમાં વહુ શ્ર્લોકા સાથે પહોંચ્યો અંબાણી પરિવાર

News18 Gujarati
Updated: May 9, 2018, 11:39 AM IST
સોનમ કપૂરના રિસેપ્શનમાં વહુ શ્ર્લોકા સાથે પહોંચ્યો અંબાણી પરિવાર

  • Share this:
અંબાણી પરિવાર પણ સોનમ કપૂરના રિસેપ્શનમાં ભાગ લેવા પહોંચ્યો હતો. પરંતુ, આ પ્રથમ અવસર હતો જ્યા અંબાણી પરિવાર સાથે તેમની મંગેતર (વહુ) શ્ર્લોકા મહેતા પણ સાથે જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે અંબાણી પરિવારમાં ટૂંક સમયમાં જ બે-બે શરણાઇ વાગશે.

સોમમ કપૂરના લગ્નમાં જ્યાં બી ટાઉનના ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. ત્યાં, રાજકીય અને વ્યાપાર વર્લ્ડની અનેક હસ્તિઓ પણ હાજર હતી. આ દરમિયાન અંબાણી પરિવાર પણ સોનમ કપૂરના રીસેપ્શનમાં આવવા માટે પહોંચ્યા છે. પરંતુ, આ પહેલી વખત જોવા મળ્યુ કે અંબાણી પરિવાર સાથે તેમની વહુ શ્લૉકા મહેતા પણ સાથે હતી. તમને જણાવ દઇએ છો કે અંબાણી પરિવારમાં ટૂંક સમયમાં બે-બે શરણાઇ વાગશે.સોનમના રિસેપ્શનમાં મુકેશ અંબાણીની વાઇફ નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી અને વહુ શલૉકા મહેતા સાથે આવ્યા હતા. જો કે, આ રિસેપ્શનમાં ઇશા અંબાણી તમની સાથે ન હતી. અચાનક જ સોનમની સંગીત સેરેમનીના દિવસે જ ઇશા અંબાણીની સગાઈ આનંદ પીરામલ સાથે થઇ હતી, એટલે મુકેશ અંબાણી સોનમના ફંક્શન્સમાં હાજર રહી ન હતી.

બી ટાઉનના ઘણા સેલેબ્સ પણ સોનમની સંગીત સેરેમનીની જગ્યાએ ઇસાની એંન્ગેજમેન્ટ પાર્ટી એટેન્ડ કરી હતી. તમને જણાવી દઇએ કે અંબાણી પરિવારની હોનાર વહુ શ્ર્લોકા મહેતા મશહૂર હીરા વેપારી રસેલ મેહતાની દીકરી છે.

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે મંગળવારે દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. લગ્ન બાદ રિસેપ્શનમાં હોટલ લીલામાં યોજાયું હતું. રિસેપ્શનમાં અંબાણી પરિવાર પણ આવ્યો હતો.
First published: May 9, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading