VIDEO: સોનાક્ષીની 'ખાનદાની શફાખાના'નું બીજુ ટ્રેલર રિલીઝ

News18 Gujarati
Updated: July 23, 2019, 5:52 PM IST
VIDEO: સોનાક્ષીની 'ખાનદાની શફાખાના'નું બીજુ ટ્રેલર રિલીઝ
સોનાક્ષી સિન્હા સ્ટાર ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું બીજુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર 'બાત તો કરો' ટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે.

સોનાક્ષી સિન્હા સ્ટાર ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું બીજુ ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલર 'બાત તો કરો' ટાઇટલ સાથે રિલીઝ કરવામાં આવ્યું છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આ ફિલ્મથી બોલિવૂડનો સુપર સિંગર, રેપર બાદશાહ ફિલ્મોમાં એક્ટિંગ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં તે પણ એક એવાં વ્યક્તિનું કિરદાર અદા કરી રહ્યો છે જે ખુબજ ફેમસ છે પણ તેને ગુપ્ત રોગની સમસ્યા છે.

જ્યારે સોનાક્ષી એક ગુપ્ત રોગની ડોક્ટરનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં વરૂણ શર્મા સોનાક્ષીનાં ભાઇનાં પાત્રમાં નજર આવશે. સોનાક્ષીનાં મામા તેનાં માટે એક સેક્સ ક્લિનિક નામે કરી ગયા છે. જેમાં છ મહિના કામ કર્યા બાદ તે તેને મળશે. ત્યારે જોઇ લો આ ટ્રેલર



આ ફિલ્મની કહાની ઘણી જ રસપ્રદ છે. આ ફિલ્મ શિલ્પી દાસ ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. આ તેની પહેલી ફિલ્મ છે. અને ટ્રેલર પરથી ફિલ્મની કાહની ઘણી જ રસપ્રદ લાગે છે. આ ફિલ્મ 2 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...