VIDEO: સોનાક્ષીની સેક્સ ક્લિનીક કેવી ચાલશે? જુઓ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર

News18 Gujarati
Updated: June 24, 2019, 4:22 PM IST
VIDEO: સોનાક્ષીની સેક્સ ક્લિનીક કેવી ચાલશે? જુઓ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર
સોનાક્ષી સિન્હાની અપકમિંગ ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે

સોનાક્ષી સિન્હાની અપકમિંગ ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સોનાક્ષી સિન્હાની અપકમિંગ ફિલ્મ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ઉપરાંત, રેપર બાદશાહ પહેલી વખત ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. આ ફિલ્મમાં વરૂણ શર્મા સોનાક્ષીનાં ભાઇનાંરોલમાં નજર આવશે.

ફિલ્મની સ્ટોરી ઘણી જ હટ કે છે. છેલ્લા ઘણાં સમયથી કોમેડી જોનરની સાથે સાથે એક સળગતા મુદ્દાને દર્શાવવામાં આવે છે. જેથી તે જોનારા દર્શકો સહેલાઇથી પચાવી શકે અને સમજી પણ શકે.

આ પણ વાંચો-VIDEO: સોનાક્ષીની સેક્સ ક્લિનીક કેવી ચાલશે? જુઓ 'ખાનદાની શફાખાના'નું ટ્રેલર



આ ફિલ્મનું શૂટિંગ આ જ વર્ષે જાન્યુઆરી મહિનાથી શરૂ થયુ હતું. સાથે જ એપ્રિલ મહિનામાં તેનું શૂટિંગ પૂર્ણ થયું. આ ફિલ્મ દિલ્હીમાં જ શૂટ થઇ છે. અને હાલમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 26 જુલાઇ 2019નાં રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ શિલ્પી જૈનનાં ડિરેક્શનમાં બની છે. આ તેની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ છે. જોકે ફિલ્મનું ટ્રેલર જોઇને તો નથી લાગતું કે આ ફિલ્મ કોઇ નવાં સવાં ડિરેક્ટરે બનાવી હોય.

આ પણ વાંચો-Day-3: 'કબિર સિંહ' બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો તેની કમાણીઆ પણ વાંચો-સપના ચૌધરીનાં ભાઇએ VIDEOમાં કર્યા ગંદા ઇશારા, Fansએ કર્યો વિરોધ
First published: June 24, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading