Home /News /entertainment /

OMG ! ડાકુ બનીને કેમ ફરી રહ્યો છે અભિનેતા સુશાંત સિહ રાજપૂત?

OMG ! ડાકુ બનીને કેમ ફરી રહ્યો છે અભિનેતા સુશાંત સિહ રાજપૂત?

    બીહડ અને ડાકુના જીવન પર બનેલી ફિલ્મ ‘સોનચિડિયા’નો ફર્સ્ટ લુક જાહેર કરી દેવામાં આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કર્યું છે. ડાયરેક્ટર અભિષેક ચૌબેની ફિલ્મ ‘સોનચિડિયા’ના પોસ્ટરમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની બનેલો સુશાંત સિંહ રાજપૂત ડાકુના રોલમાં જોવા મળી રહ્યો છે.

    અત્યાર સુધી સુશાંતે ચોકલેટી બોય ટાઇપ રોલ ભજવ્યા છે. પ્રથમ વખત સુશાંત ફિલ્મ પડદે ડાકુના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સિવાય મનોજ વાજપેયી, રણવીર શૌરી, ભૂમિ પેડણકર અને આશુતોષ રાણા પણ જોવા મળશે.

     સુશાંત સિંહને આ ફિલ્મને લઈને ઘણી આશા છે. સુશાંત ડાકુના ગેટઅપમાં જોરદાર દેખાઈ રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Manoj bajpayee, Sushant singh rajput

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन