Home /News /entertainment /2 મહિના પેહલાની ભવિષ્યવાણી કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સાચી પડી, Aalia Bhatt પ્રેગ્નન્ટ, BAN હટાવી લેવાયું

2 મહિના પેહલાની ભવિષ્યવાણી કરનાર સોશિયલ મીડિયા યુઝર્સ સાચી પડી, Aalia Bhatt પ્રેગ્નન્ટ, BAN હટાવી લેવાયું

આલીયા ભટ્ટ પ્રેગનન્ટ

એક યુઝર એ April મહિના માં આલિયા ભટ્ટ ની પ્રેગ્નનસી (alia bhatt pregnant) વિશે દાવો કર્યો હતો. તેના મુજબ જાણકારી આલિયા ભટ્ટ ના આસિસ્ટન્ટ દ્વારા બહાર આવી છે. ત્યારે આ વાત ની સત્યતા ને નકારી User ને BAN કરવામાં આવી હતી. પરંતુ હવે Aaliya bhatt ની પ્રેગ્નનસી ની સત્યતા સામે આવતા User પરથી BAN હટાવી લેવામાં આવ્યું છે. User એ કહ્યું મને સોર્સ પર પૂરો વિશ્વાસ હતો

વધુ જુઓ ...
Aaliya bhatt અને Ranbir Kapoor એ આલિયા ની પ્રેગ્નનસી ની માહિતી સામે આવતા ચાહક વર્ગ ખુશ થઈ ગયો છે. પણ કોઈ કહે કે આ વાત ની જાણકારી એક મહિલાને પેહલા થી જ હતી તો? April મહિનામાં એક User દ્વારા Reddit પર પ્રેગ્નનસી વિશે માહિતી આપવામાં આવી જ હતી, પરંતુ તેને Fake બતાવી Ban કરી દેવામાં આવી હતી.

BollyBlindsNGossip, sub-Reddit એ ત્યારે એ User ને Ban કાર્ય હતા. પરંતુ હવે તેણી પછી આવી ગઈ છે પરંતુ Social Media યુઝર્સ ઈચ્છે છે કે, તેણી ને સમ્માનિત કરવામાં આવે. આ ટ્વિટ Newbee_Forfun નામક Reditt યુઝર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તેણી એ કહ્યું હતું કે, આ વાત નો source Mrs bhatt ની આસિસ્ટન્સ છે. યુઝરના આ દાવાને લોકોએ રદિયો આપ્યો હતો.

આ વાત ને લઇ ને users actress નો પક્ષ લઈ રહ્યા હતા. વધુ માં એક યુઝર્સ એ લખ્યું તું કે : આલિયા એ પ્રેગ્નનસી ની વાત makeup Artist ને કરી ? અને તેણીએ એ વાત તમને કરવાનો વિચાર કર્યો? જવાબ માં newbee forfun એ લખ્યું - આર્ટીસ્ટએ કઈ સાંભળી લીધું હતું અને બીજાને વાત જણાવી હતી. મેં આ વાત અહીં બતાવી. Enjoy અંદાજો લગાવતા રહો Good Bye. ત્યાર બાદ BollyblindsNGossip ના Modretors દ્વારા આ વાત ને Fake બતાવી, યુઝર ને બાણ કરી પોસ્ટ પણ હટાવી દીધી હતી.

આલિયા ભટ્ટ દ્વારા પ્રેગનેંસીની વાત બાદ યુઝર્સ પરથી Ban હટાવી લેવામાં આવ્યો છે અન્ય યુઝર્સ તે મહિલા ના સપોર્ટ માં પણ આવ્યા અને તેને એવોર્ડ થી સન્માનિત કરવાની પણ વાત કરવામાં આવી રહી છે.

Ban હટ્યા પછી મહિલા યુઝર એ લખ્યું કે - Hello dosto મારા પરથી ban હટી ગયો છે. મને ક્રેડિટ આપવા બદલ ધન્યવાદ. અને હા ત્યારે આ વાત કાલ્પનિક લાગી રહી હતી પણ મને સોર્સ પર પૂરો વિશ્વાસ હતો.

આ પણ વાંચોChetan Bhagat બન્યા દિલ્હી વાસી, દિલ્હીમાં ખરીદ્યો કરોડોની કિંમતનો આલીશાન ફ્લેટ

તમને જણાવી દઈએ કે, 14 April એ Ranbir અને Aaliya ના લગ્ન થયા હતા. 27 જૂને Aaliya એ Ranbir સાથે નો એક ફોટો શેર કર્યો હતો જેમાં આલિયા ભટ્ટ હોસ્પિટલ ના બેડ પર સૂતી હતી અને બાજુમાં પતિ રણબીર બેઠો હતો. photo પોસ્ટ કરતી વખતે તેમાં લખેલું હતું કે, અમારું સંતાન જલ્દી આવશે.
First published:

Tags: Alia Bhatt, Alia bhatt ranbir kapoor wedding, Pregnancy, Pregnant, Ranbir Kapoor