Home /News /entertainment /

સિંગરની ન્યૂડ તસવીર માંગતા વ્યક્તિનો સ્ક્રિનશોટ Viral કરી આપ્યો જડબાતોડ જવાબ

સિંગરની ન્યૂડ તસવીર માંગતા વ્યક્તિનો સ્ક્રિનશોટ Viral કરી આપ્યો જડબાતોડ જવાબ

Mk_the_don નામનું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચલાવી રહેલો આ વ્યક્તિ ચિનમયીને 'ન્યૂડ તસવીરો' મોકલવા કહેતો હતો.

Mk_the_don નામનું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચલાવી રહેલો આ વ્યક્તિ ચિનમયીને 'ન્યૂડ તસવીરો' મોકલવા કહેતો હતો.

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઇન્ટરનેટની દુનિયા સેલિબ્રિટીઝ માટે ઘણી વખત જીવવાનું મુશ્કેલ કરી દેતી હોય છે. તેમને પોતાનાં શરીર, કપડાં, ફેશન સેન્સ, ચહેરો અને ન જાણે બીજા ઘણાં બધા પર ભદ્દા કમેન્ટ્સ સાંભળવા મળે છે. સોશિયલ મીડિયા અમે અમારા ફેવરેટ સ્ટાર્સને લઇની નજીક તો લઇઆવી. પણ કેટલાંક એવાં લોકો પણ છે જે આ નજદીકીનો ખોટો ફાયદો ઉઠાવે છે.

    હાલમાં જ આવું કંઇક પ્રખ્યાત સિંગર ચિનમયી શ્રીપદા સાથે થયું. Mk_the_don નામનાં ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ચલાવતા એક વ્યક્તિ સાથે થયું. ચિનમયીને ન્યૂડ તસવીર મોકલવાનો તેણે મેસેજ કર્યો હતો. જેનો જવાબ ચિનમયીએ ઘણો જ સુંદર રીતે આપ્યો હતો.

    આપને જણાવી દઇએ કે બોલિવૂડ હસીનાઓ સાથે આવી ભદ્દી મજાક ઘણી વખત તતી હોય છે. હાલમાં જ સાઉથ સ્ટાર મહેશ બાબૂની પત્ની નમ્રતા શિરોડકરે કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તે વગર મેકઅપે હતી. તો લોકોએ તેની સરખામણી કેન્સર પીડિતા સાથે કરી દીધી. ત્યારે નમ્રતાએ તેને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. અને હવે ન્યૂડ તસવીર માંગનારાને ચિનમયીએ બરાબરનો જવાબ આપ્યો છે.



    ચિન્મયીની વાત કરીએ તો તે પપહેલાં તમિલ લિરિસિસ્ટ પર યૌન શોષણનો આરોપ લગાવી ચુકી છે. તેનું કહેવું છે કે આ મામલાને દબાવવા માટે તેને ઘણી ધમકીઓ પણ મળી હતી અને આ ઘટનાને રફે દફે કરી પતાવી દેવાની ઓફર પણ
    મળી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: ગાયક

    આગામી સમાચાર