Home /News /entertainment /Sidharth Shukla: ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર 3 દિવસ પહેલાં હતો એક્ટિવ, હાર્ટ લાઇન પર હતી અંતિમ પોસ્ટ

Sidharth Shukla: ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર 3 દિવસ પહેલાં હતો એક્ટિવ, હાર્ટ લાઇન પર હતી અંતિમ પોસ્ટ

સિદ્ધાર્થની અંતિમ પોસ્ટ

ટ્વિટર પર આ હતી સિદ્ધાર્થની અંતિમ પોસ્ટ (Siddharth Shukla Twitter) - સોશિયલ મીડિયા પર એક્ટિવ સિદ્ધાર્થનાં ટ્વિટર પર અંતિમ પોસ્ટ ત્રણ દિવસ પહેલાં તેણે કરી હતી. 30 ઓગસ્ટનાં તેણે ઓલિમ્પિકમાં ભારતની શાન વધારનારા સુમિત અંટિલ અને અવની લેખારાને ટેગ કરીને પોસ્ટ લખી હતી.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla Death) નિધન હાર્ટ એટેકથી થઇ ગયુ છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે, સિદ્ધાર્થ શુક્લાની અંતિમ પોસ્ટ ((Siddharth Shukla Instagram) હાર્ટ લાઇન દર્શાવતી છે. સિદ્ધાર્થે છેલ્લી વખત ઇન્સ્ટાગ્રામ પર #TheHeroesWeOwe કરી ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં નીચે તેને હાર્ટ લાઇન બનાવી હતી. જે સાથે જ સિદ્ધાર્થે એક મોટી કેપ્શન લખી હતી.

આ પણ વાંચો- Siddharth Shukla: સુતા પહેલાં લીધી હતી દવાઓ, બીજા દિવસે સવારે ન ઉઠી શક્યો

ટીવીની દુનીયાનાં મોસ્ટ ચાર્મિંગ એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. સિદ્ધાર્થે આ દુનીયાને હમેશાં માટે અલવિદા કહી દીધી છે. સિદ્ધાર્થનાં નિધનની ખબર એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક છે. સેલિબ્રિટીઝથી લઇ ફેન્સ સુધી સૌ કોઇ માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ટીવીની દુનીયાનો આ ચમકતો સ્ટાર હમેશાં માટે અંધારામાં ગૂમ થઇ છે.



આપને જણાવી દઇએ કે, સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ એટેકતી થયુ છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે, સિદ્ધાર્થ શુક્લા તેની અંતિમ પોસ્ટમાં હાર્ટ લાઇન શેર કરી હતી. સિદ્ધાર્થની અંતિમ વખત ઇન્સ્ટાગ્રામ પર #TheHeroesWeOwe કરીને ફ્રન્ટલાઇન વોરિયર્સ માટે પોસ્ટ શેર કરી હતી જેની નીચે તેને હાર્ટ લાઇન બનાવી હતી. જે સાથે સિદ્ધાર્થે એક મોટી કેપ્શન લખી હતી.

આ પણ વાંચો-Sidharth Shukla Passes Away: Bigg Boss 13 વિનર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકથી નિધન

દુખની વાત છે કે, હાર્ટ લાઇનની તસવીર શેર કરી તેણે મેડિકલ સ્ટાફનાં વખાણ કર્યા હતાં. સિદ્ધાર્થ આજે તેનાં દિલની ધડકનો અટકી જવાને કારણે જ આ દુનિયા છોડીને જતો રહ્યો છે.




ટ્વિટર પર આ હતી સિદ્ધાર્થની અંતિમ પોસ્ટ- સોશિયલ મીડિયા પર એક્ટિવ સિદ્ધાર્થનાં ટ્વિટર પર અંતિમ પોસ્ટ ત્રણ દિવસ પહેલાં તેણે કરી હતી. 30 ઓગસ્ટનાં તેણે ઓલિમ્પિકમાં ભારતની શાન વધારનારા સુમિત અંટિલ અને અવની લેખારાને ટેગ કરીને પોસ્ટ લખી હતી. અને લખ્યું હતું તે, તમે અમને વાંરવાર ગૌરવ અનુભવ કરાવી રહ્યાં છો. ખુબ ખુભ શુભેચ્ચાઓ..
First published:

Tags: Siddharth Shukla Death, Siddharth Shukla died, Siddharth shukla news, Sidharth shukla instagram, Sidharth Shukla Twitter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો