શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી બેડરૂમમાંથી ખૂબસૂરત તસવીરો, થઇ રહી છે વાયરલ

શ્વેતા તિવારીની દીકરી પલકે શેર કરી બેડરૂમમાંથી ખૂબસૂરત તસવીરો, થઇ રહી છે વાયરલ
હાલમાં જ એકવાર ફરીથી તેણે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

હાલમાં જ એકવાર ફરીથી તેણે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.

 • Share this:
  મુંબઇ : બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી સ્ટાર કિડ્સની બોલબાલા છે. કોઇ એક્ટિંગ ડેબ્યૂ કરે છે તો કોઇ યોગ્ય તકની રાહ જુએ છે. તેમાંથી જ એક ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની (Shweta Tiwari) દીકરી પલક તિવારી (Palak Tiwari) છે. પલકે હજી કોઇ જગ્યાએ ડેબ્યૂ તો નથી કર્યું પરંતુ પોતાની ખૂબસૂરતી અને બોલ્ડનેસને કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. હાલમાં જ એકવાર ફરીથી તેણે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરલ થઇ રહ્યાં છે.

  પલક તિવારી 20 વર્ષની છે તેની ફેન ફોલોઇંગ કોઇ સુપરસ્ટારથી ઓછી નથી. હાલમાં જ પલકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી જ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પલકે પોતાના બેડ પર સૂતા સૂતા પોઝ આપ્યો છે. તેમણે સફેદ રંગનું આઉટફીટ પહેરીને ઘણો જ શાનદાર મેકઅપ કર્યો છે. આ તસવીરમાં પલકનો અંદાજ કોઇપણ એક્ટ્રેસ કે મોડલથી ઓછો નથી લાગતો.

   
  View this post on Instagram
   

  ‍♂️


  A post shared by Palak Tiwari (@palaktiwarii) on


  આ તસવીરને શેર કરતા તસવીરમાં તેમણે લખ્યું છે કે, 'Quite literally a bed head.' આ તસવીરમાં પલકની ખૂબસૂરતની સાથે સાથે તેની મેકઅપ સ્કિલ્સની પણ પ્રસંશા થઇ રહી છે.   
  View this post on Instagram
   

  Quite literally a bed head


  A post shared by Palak Tiwari (@palaktiwarii) on

  આ તસવીર પર એકતા કપૂરે પણ કોમેન્ટ કરીને લખ્યું છે કે, ઘણી પ્રેમાળ પલક.   
  View this post on Instagram
   

  Featuring tobbo’s lil paw


  A post shared by Palak Tiwari (@palaktiwarii) on
   
  View this post on Instagram
   

  Whoops


  A post shared by Palak Tiwari (@palaktiwarii) on


  પલક તિવારી સોશિયલ મીડિયામા એક્ટિવ રહે છે. જેમાં તેની જિંદગીની ઝસક જોવા મળે છે. તે ઘણી જ સ્ટાઇલિસ્ટ છે, આ વાત તેમના સોશિયલ મીડિયાનાં એકાઉન્ટ પરથી દેખાય આવે છે. પલક શ્વેતાનાં પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ