VIDEO: હેડફોન પહેર્યા વગર ન જોતા 'છીછોરે'નું બીજુ ટ્રેલર

News18 Gujarati
Updated: August 23, 2019, 3:48 PM IST
VIDEO: હેડફોન પહેર્યા વગર ન જોતા 'છીછોરે'નું બીજુ ટ્રેલર
'છિછોરે' ફિલ્મને 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે.

'છિછોરે' ફિલ્મને 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરી છે.

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધ કપૂરની પહેલી ફલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફ્રેન્ડશિપ ડેનાં સમયે આ ફિલ્મનું પહેલુ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજનાં મિત્રોની મસ્તી દર્શાવવામાં આવી હતી. ફેન્સને આ ટ્રેલર મગ્યુ હતું. હવે ફિલ્મનું નવું ટ્રેલર સામે આવ્યું છે. આ માટે એક સૂચના છે કે, હેડફોન પહેરીને જ આ ટ્રેલર જોશો. હવે આપને થતું હશે એવું તે શું છે આ ટ્રેલરમાં. તો આપને આ જવાબ જાતે જ મળી જશે.

છિછોરેનું નવું ટ્રેલર વધુ ગાળાગાળીથી ભરપૂર છે. 56 સેકેન્ડનું હતું. તેની શરૂઆત કોલેજનાં સમયથી બતાવવામાં આવી છે. ફલ્મ સાથે જોડાયેલી કેટલીંક યાદો તેમણે તાજા કરી હતી. એડલ્ટ જોક્સથી ભરપુર છે. આ ફિલ્મ. નવાં ટ્રેલરમાં સુશાંત-શ્રદ્ધા ઉપરાંત વરૂણ શર્મા, પ્રતીક બબ્બર, તાહિ રાજ ભસીન, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે અને કુમાર શુક્લા પણ નજર આવેછે.



ફિલ્મમને 'દંગલ' ફિલ્મનાં ડિરેક્ટર નિતેશ તિવારી ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે. હવે આ ફિલ્મ 6 સ્પ્ટેમ્બર 2019નાં રિલીઝ થશે.
First published: August 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading