Home /News /entertainment /શુબમન ગિલે સારાને ડેટ કરવાની ચર્ચા પર કર્યુ રિએક્ટ, યુઝર્સે પૂછ્યું- 'કઇ સારા, તેંડુલકર કે ખાન?'

શુબમન ગિલે સારાને ડેટ કરવાની ચર્ચા પર કર્યુ રિએક્ટ, યુઝર્સે પૂછ્યું- 'કઇ સારા, તેંડુલકર કે ખાન?'

શુબમન ગિલનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે

Shubman Gill Viral Video: શુબમન ગિલના ડેટિંગના સમચાર અવારનવાર વાયરલ થતા રહે છે. રિપોર્ટ્સ અનુસાર શુબમન સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે.

Shubman Gill Video: ક્રિકેટર શુબમન ગિલ (Shubman Gill) અવારનવાર પોતાના ક્રિકેટિંગ સ્કિલ્સ ઉપરાંત પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર શુબમન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર (Sara Tendulkar)ને ડેટ કરી રહ્યો છે. જો કે થોડા સમય પહેલા બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) સાથે ડિનર ડેટ પર સ્પોટ થયા બાદ ફેન્સ કંફ્યૂઝ થઇ ગયા છે.

ફેન્સ મૂંઝવણમાં મુકાયા હતાં કે શુબમન સારા અલી ખાન અને સારા તેંડુલકરમાંથી કોને ડેટ કરી રહ્યો છે. હવે શુબમન ગિલનો એક જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શુબમન પોતાની ડેટિંગની અફવાઓ પર વાત કરતો જોવા મળે છે.














View this post on Instagram
























A post shared by FanPage_Cricketers



First published:

Tags: Bollywood Latest News, Life18, Sara ali khan, Sara Tendulkar, Shubman Gill