Home /News /entertainment /રાશિને પ્રપોઝ કરવાં 'રિક્ષાવાળો' બન્યો શુભ, રિવરફ્રન્ટ પર કરશે પ્રપોઝ, જુઓ VIDEO

રાશિને પ્રપોઝ કરવાં 'રિક્ષાવાળો' બન્યો શુભ, રિવરફ્રન્ટ પર કરશે પ્રપોઝ, જુઓ VIDEO

રાશિ રિક્ષાવાળી

Rashi Riksha Wali: રાશિને પોતાનાં મનની વાત કરવાં માટે શુભ રિક્ષા ચલાવે છે અને તેને અમદાવાદનાં રિવર ફ્રન્ટ પર લઇને આવે છે. અને તેને પોતાનાં મનની વાત કરવાનો પ્રયાસ કરે છે.

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કલર્સ પરનાં કાર્યક્રમ 'રાશિ રિક્ષાવાળી'માં (Rashi Rikshaw Wali) હાલમાં રોમેન્ટિક પ્રસંગ ચાલી રહ્યો છે. હાલમાં શુભ રાશિને તેનાં મનની વાત કરવાં માટે પોતાનાંથી બનતા બધા જ પ્રયાસ કરે છે. તે આ માટે રાશિને પોતાનાં મનની વાત કરવાં માટે શુભ રિક્ષા ચલાવે છે અને તેને અમદાવાદનાં રિવર ફ્રન્ટ પર લઇને આવે છે. અને તેને પોતાનાં મનની વાત કરવાનો પ્રયાસ કરે છે.

હાલમાં 'રાશિ રિક્ષાવાળી' ટીવી શોમાં રાશિ અને શુભ વચ્ચે ફાઇનલી મનમેળ થઇ ગયો છે તેમ બતાવવામાં આવી રહ્યું છે. શુભ શું રાશિને પોતાનાં મનની વાત કરી શકશે કે પછી ફરી એક વખત તેનો પ્લાન ફેઇલ થઇ જશે. જો શુભ તેનાં મનની વાત કરી લેશે તો શું રાશિ શુભનું પ્રપોઝલ સ્વિકારશે કે નહીં તે તો આવનારા એપિસોડમાં માલૂમ થશે.



શુભ અને રાશિ વચ્ચે રિવર ફ્રન્ટ પર આજે શુક્રવારનાં એપિસોડમાં પ્રપોઝ કરશે તો 'રાશિ રિક્ષાવાળી'માં આગળ શું થશે તે જાણવાં જોવાનું ન ચૂકતાં સોમથી શનિ રાત્રે 8 કલાકે
First published:

Tags: Ahmedabad river front, Colors Gujarati, Rashi, Shubh

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો