VIDEO: પ્રિયા પ્રકાશની જેમ હવે શિલ્પા શિંદેએ કર્યો આંખથી ઇશારો, આ ક્રિકેટર થયો ઘાયલ

News18 Gujarati
Updated: April 20, 2018, 11:49 AM IST
VIDEO: પ્રિયા પ્રકાશની જેમ હવે શિલ્પા શિંદેએ કર્યો આંખથી ઇશારો, આ ક્રિકેટર થયો ઘાયલ
શિલ્પા શોમાં ગુગલી દેવીનાં કેરેક્ટરમાં છે જ્યારે સુનીલ ગ્રોવર પ્રોફેસર LBWનાં રોલમાં નજર આવે છે

શિલ્પા શોમાં ગુગલી દેવીનાં કેરેક્ટરમાં છે જ્યારે સુનીલ ગ્રોવર પ્રોફેસર LBWનાં રોલમાં નજર આવે છે

  • Share this:
મુંબઇ: પ્રિયા પ્રકાશ વોરિયરની આંખોનાં ઇશારે આખો દેશ તેનો ઘાયલ થઇ ગયો હતો. અને હવે આ પ્રિયા પ્રકાશની જેમ પોતાનાં ફની અંદાજથી શિલ્પા શિંદેએ આંખ મારી છે. ટીવીની પહેલી અંગુરી ભાભી તેની કોમિક ટાઇમિંગ અને ડાઇલોગ ડિલેવરી માટે પ્રખ્યાત છે.

આ વીડિયો ક્લિપમાં આપ સુનીલ ગ્રોવરનાં શો 'ધન ધના ધન' જોઇ રહ્યો છો. જેમાં શિલ્પા તેની પત્નીનાં કેરેક્ટરમાં છે. અને તેમની સાથે છે સમીર કોચર અને પૂર્વ ક્રિકેટર અજય જાડેજા.





અજય જાડેજા શોનાં ગેસ્ટ છે. અને શિલ્પા તેની ખુબ મોટી ફેન છે. શિલ્પા શોમાં ગુગલી દેવીનાં કેરેક્ટરમાં છે જ્યારે સુનીલ ગ્રોવર પ્રોફેસર LBWનાં રોલમાં નજર આવે છે. આ શો દરમિયાન શિલ્પા અજય જાડેજાને આંખ મારે છે ત્યારે તે મોમેન્ટ ખરેખરમાં પ્રિયા પ્રકાશની આંખ મારવાની સ્ટાઇલ યાદ આવી જાય છે.





First published: April 20, 2018, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading