Home /News /entertainment /

Bigg Boss OTT: શમિતા શેટ્ટીની દરિયાદિલી પર શિલ્પા શેટ્ટીને આવ્યો પ્રેમ, કહી દીધી મોટી વાત

Bigg Boss OTT: શમિતા શેટ્ટીની દરિયાદિલી પર શિલ્પા શેટ્ટીને આવ્યો પ્રેમ, કહી દીધી મોટી વાત

તસવીર- theshilpashetty/shamitashetty_official/Instagram

બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT)માં શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty)એ કંઈક એવું કાર્ય કર્યું કે શિલ્પાને તેની નાની બહેન પર ગર્વ થઇ રહ્યો છે.

    મુંબઈ: બિગબોસ ઓટીટી (Bigg Boss OTT)માં અત્યારે શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty)ની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) અને રાકેશ બાપટ (Raqesh Bapat) ની વચ્ચે જોડાણ સારુ દેખાઈ રહ્યું છે. સમય જતાની સાથે બંન્નેનું બેન્ડિંગ પણ ખુબજ સારુ થઈ રહ્યું છે. પોતાના કનેક્શનને નોમિનેશનથી બચાવવા માટે શમિતાએ તેના ધરેથી આવેલી ચિઠ્ઠી વાંચ્યા વિના ફાડીને ફેકી દીધી હતી. અને પોતે જ નોમિનેટ થઈ ગઈ છે. આ જાણીને શિલ્પાએ તેની બહેન પર ગર્વ મહેસુસ કરી રહી છે.

    શમિતા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક બિગ બોસ ઓટીટીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાકેશ બાપટને બચાવવા માટે તેણે તેના ઘરેથી આવેલી ચીઠ્ઠી તેને આપે છે અને તેના ઘરેથી આવેલી ચીઠ્ઠીને વાંચ્યા વિના ફાડી નાખે છે. અને ત્યાર બાદ રાકેશ અને શમિતા ઈમોશનલ થઈ ગયા હતા.






    મહત્વનું છે કે, બિગ બોસ OTTમાં 21માં દિવસની શરૂઆત ખૂબ જ ધમાકેદાર હતી. આ અઠવાડિયાની શરૂઆત રસપ્રદ વળાંક સાથે થઈ. તમામ કનેક્શનને તેમના પરિવાર તરફથી મોકલવામાં આવેલ પત્ર વાંચવા મળશે. ત્યારે બીજી બાજુ ઘરેથી આવેલા લેટરનું બિલદાન પણ આપવું પડશે. આ કાર્ય દરમિયાન રાકેશ બાપટને નોમિનેશનથી બચાવવા માટે શમિતા શેટ્ટીએ તેના ઘરેથી પત્ર ફાડી નાખ્યો અને પોતે નોમિનેટ થઈ ગઈ હતી.

    Bigg Boss OTT, BB OTT Secrets, bb ott chats, bb ott host, bigg boss ott written update, बिग बॉस ओटीटी, बिग बॉस ओटीटी रिटेन अपडेट, बिग बॉस न्यूज इन हिंदी, bigg boss ott news in hindi, bigg boss, akshara singh, millind gaba, shamita shetty, divya agarwal

    આ પણ વાંચો: સલમાન ખાનની એક્ટ્રેસ ઇહાના ઢિલ્લોનનાં માથેથી ઘાત ટળી, અકસ્માતમાં આવ્યાં 7 ફ્રેક્ચર્સ

    મહત્વનું છે કે, બિગબોસનાા ઘરમાં રાકેશ અને શમિતાને મસાજ કરી રહ્યો હતો ત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો. સાથે જ ઈશ્કવાલા લવ ગીત પર પણ રોમેન્ટીક ડાન્સ કર્યો અને લોકોનું દિલ જીતી લીધું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Bigg Boss OTT, Shamita Shetty, Shilpa Shetty

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन