શિલ્પા શેટ્ટીએ દીકરી સાથે ઉજવી પહેલી લોહરી, શેર કર્યો સેલિબ્રેશનનો VIDEO

શિલ્પા શેટ્ટીએ દીકરી સાથે ઉજવી પહેલી લોહરી, શેર કર્યો સેલિબ્રેશનનો VIDEO
શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે ઉજવી લહોરી

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારની સાથે મળી ઘરે લોહરીનું સેલિબ્રેશન કર્યું છે. તેની એક ઝલક તમે તેમનાં ઇન્સ્ટાગ્રામનો વીડિયો શેર કર્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દેશભરમાં ગત રોજ લોહરીનો તહેવાર મનાવવામાં આવ્યો. જેમાં તમામ લોકોએ સાથે મળીને મોજ-મસ્તી કરી તહેવારની વધામણી કરી આપી રહ્યાં છે. તહેવાર મનાવવા માટે વચ્ચોવચ્ચ આગ પ્રગ્ટાવવામાં આવે છે. તેમની ચારેય તરફ પંજાબી લોક નૃત્ય કરતાં ગીતો ગાતા ફેરા ફરે છે. આ તહેવારનો જશ્ન બોલિવૂડ સેલિબ્રિટીઝે પણ મનાવ્યો હતો. તેમનાં અંદાજમાં આ તહેવાર તો મનાવ્યો સાથે સાથે તેમની તસવીરો અને વીડિયો પણ શેર કર્યો છે.  બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારની સાથે મળી ઘરે લોહરીનું સેલિબ્રેશન કર્યું છે. તેની એક ઝલક તમે તેમનાં ઇન્સ્ટાગ્રામનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેમનાં ફેન્સને લોહરીની વધામણી આપી છે.
  બોલિવૂડની ફેમ્સ સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને રહોનપ્રીત સિંહ (Rohanpreet Singh) લગ્ન બાદ તેમની પહેલી લોહરી સેલિબ્રેટ કરી છે. તેની એક ઝલક આ કપલે તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. આ ખાસ સમયે નેહા ઘણી જ ખુશ લાગી રહી છે.
  Published by:Margi Pandya
  First published:January 14, 2021, 10:15 am

  ટૉપ ન્યૂઝ