Home /News /entertainment /Shakti Mohan: મિત્રો સાથે વેકેશન પર શક્તિ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ તેનો કિલર અંદાજ
Shakti Mohan: મિત્રો સાથે વેકેશન પર શક્તિ શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ તેનો કિલર અંદાજ
શક્તિ મોહને શેર કરી બોલ્ડ તસવીરો
શક્તિ મોહનનાં (Shakti Mohan) ઈન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર આ તસવીરો જોવા મળી રહી છે. જેમાં શક્તિ જંગલ વિસ્તારમાં છે. જ્યાં તેની મિત્ર સાથે નદીમાં મસ્તી કરી રહી છે. શક્તિએ બ્લેક કલરની બિકીની પહેરી છે
ટીવીની સૌથી જાણીતી ડાન્સ કોરિયોગ્રાફર (Dancer) અને ડાન્સ પ્લસ (Dance Plus 6) ની કેપ્ટન શક્તિ મોહન (Shakti Mohan) હાલમાં વેકેશન મોડમાં છે. અને તે અહીંથી તેની બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. એક દિવસ પહેલાં જ તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ (Shakti Mohan Instagram) પેજ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેને અત્યાર સુધીમાં છ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે.
શક્તિ મોહન તેનાં ડાન્સ અને સ્ટાઇલિશ અવતાર માટે જાણીતી છે. પણ તેનો આવો બિકિની અવતાર આ પહેલાં બહુ ઓછો જ જોવામાં આવ્યો છે. હાલમાં તે તેનાં મિત્રોની સાથે વેકેશન મનાવવાં ગઇ છે. જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
શક્તિ મોહનનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો જોવા મળી રહી છે. જેમાં શક્તિ જંગલ વિસ્તારમાં છે. જ્યાં તેની મિત્ર સાથે નદીમાં મસ્તી કરી રહી છે. શક્તિએ બ્લેક કલરની બિકીની પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય છે. શક્તિ મોહનનુ નવો અવતાર જોઈ ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં શક્તિ ડાંસ પ્લસ 6માં કેપ્ટન તરીકે કામ કરે છે. જેમાં રેમો ડિસુઝા લિડ જજ છે. જ્યારે શોમાં સલમાન યુસુફ અને પુનિત પાઠક પણ તેની સાથે કેપ્ટન છે. અને આ શોનું એન્કરિંગ ડાન્સર કોરિયોગ્રાફર રાઘવ જુયાલ કરી રહ્યો છે.