ભારત-પાકિસ્તાનની મેચ માટે શાહરૂખ ખાને છપાવી આ ટીશર્ટ

શાહરૂખ ખાને તેનાં ટ્વટિર પેજ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં શાહરૂખ અને આર્યનની પીઠ દેખાય છે

News18 Gujarati
Updated: June 16, 2019, 4:34 PM IST
ભારત-પાકિસ્તાનની મેચ માટે શાહરૂખ ખાને છપાવી આ ટીશર્ટ
શાહરૂખ ખાને તેનાં ટ્વટિર પેજ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં શાહરૂખ અને આર્યનની પીઠ દેખાય છે
News18 Gujarati
Updated: June 16, 2019, 4:34 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દુનિયાભરનાં ક્રિકેટ પ્રશંસકોની નજર આજે માનચેસ્ટરનાં આસમાન પર છે. આ તે શહેર છે જ્યાં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2019ની મેચ રમી રહી છે. નજર આસમાન પણ એટલે કારણ કે ઇંગ્લેન્ડમાં રમાતા આ વર્લ્ડ કપની ચાર મેચ વરસાદનો શીકાર થઇ ગયા છે. હવે સૌની નજર આસમાન પર છે. કે આ મેચમાં વચ્ચે વરસાદ વિલન તો નહીં બને ને...

ત્યાં ભારત પાકિસ્તાનની મેચને વધુ રોમાન્ચક બનાવવા માટે શાહરૂખ ખાને એક ખાસ ટીશર્ટ છવાપી છે અને પહેરી પણ લીધી છે. શાહરૂખ ખાને ટ્વિટર પર આ તસવીર શેર કરી છે. આ તસવીરમાં શાહરૂખ ખાન અને આર્યનની પીઠ નજર આવે છે. બંનેએ બ્લૂ જર્સી પહેરી છે. શાહરૂખની જર્સી પર મુસ્તફા લખ્યુ છે જ્યારે આર્યનની જર્સી પર સિંબા લખ્યુ છે.આ તસવીર શેર કરતાં શાહરૂખે લખ્યું છે કે, ફાધર્સ ડેના જોશ સાથે મેચ માટે તૈયાર. ગો ઇન્ડિયા ગો

આ પણ વાંચો-સારા અલી ખાને ફાધર્સ ડે પર શેર કરી ખાસ તસવીરો
First published: June 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...