Home /News /entertainment /Shahrukh Khan: એક વખત ફરીથી બુર્જ ખલીફા પર શાહરૂખ ખાન ચમક્યો, 'બાદશાહ' ના અવાજથી ગુંજી દુનિયાની સૌથી ઉંચી ઈમારત

Shahrukh Khan: એક વખત ફરીથી બુર્જ ખલીફા પર શાહરૂખ ખાન ચમક્યો, 'બાદશાહ' ના અવાજથી ગુંજી દુનિયાની સૌથી ઉંચી ઈમારત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દબદબો સમગ્ર વિશ્વમાં છે. શાહરૂખના સ્ટારડમ વિશે તો બધા જાણે જ છે. તેની ખાસિતયથી લઈ વ્યક્તિત્વ સુધી દેશ-દુનિયામાં લોકપ્રિય છે. આવું એક વખત નથી થયું કે કિંગ ખાનનો ફોટો દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર જોવા મળ્યો હોય.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દબદબો સમગ્ર વિશ્વમાં છે. શાહરૂખના સ્ટારડમ વિશે તો બધા જાણે જ છે. તેની ખાસિતયથી લઈ વ્યક્તિત્વ સુધી દેશ-દુનિયામાં લોકપ્રિય છે. આવું એક વખત નથી થયું કે કિંગ ખાનનો ફોટો દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર જોવા મળ્યો હોય.

વધુ જુઓ ...
    બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો દબદબો સમગ્ર વિશ્વમાં છે. શાહરૂખના સ્ટારડમ વિશે તો બધા જાણે જ છે. તેની ખાસિતયથી લઈ વ્યક્તિત્વ સુધી દેશ-દુનિયામાં લોકપ્રિય છે. આવું એક વખત નથી થયું કે કિંગ ખાનનો ફોટો દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર જોવા મળ્યો હોય. ઘણી વખત બુર્જ ખલીફાએ શાહરૂખને સલામી આપી છે. હવે ફરીથી આવું એક વખત થયું કે શાહરૂખ ખાનની તસવીર બતાવી બુર્જ ખલીફાએ તેને સન્માન આપ્યું છે.

    આ પણ વાંચોઃ- સલમાન, શાહરૂખ ખાનથી લઈને મલાઈકા અરોરા સુધી, આ 7 સેલેબ્સે નશામાં કરી છે આવી કરતૂતો

    બુર્જ ખલીફા પર કિંગ ખાન


    શાહરૂખ ખાન (Shahrukh Khan)ની તસવીરને બુધવારે દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાના પડદા પર રોશન કરી. આ આયોજને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં સૌથી મોટા હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડરમાંના એક કેમ્પેઈન લોન્ચ ઈવેન્ટમાં આવું કર્યું કેમ કે તેના બ્રાન્ડ એમ્બેસડર શાહરૂખ ખાન બની ગયા છે.


    આ ગ્રુપનો હિસ્સો છે શાહરૂખ


    શાહરૂખ ખાન તે ગ્રુપનો ચહેરો છે, જેની પાસે સંયુક્ત અરબ અમીરાત અને ઓમાનમાં 39 હોસ્પિટલ અને તબીબી કેન્દ્રો છે. અભિયાનનાં શુભારંભ કાર્યક્રમને UAEની સાથે ખાને મજબૂત સંબંધને ઉજાગર કર્યા.

    King @iamsrk on the world's tallest building Burj Khalifa, as brand ambassador for the Burjeel group.


    બુર્જ ખલીફા પર શાહરૂખનું ગીત


    એક ફેન હેન્ડલના અનુસાર, બુર્જ ખલીફાના મ્યુઝિકલ ફાઉન્ટેને એક્ટરની એડની સાથે સ્ક્રીન પર રોશની કરતા પહેલા શાહરૂખ ખાનની 'ઓમ શાંતિ ઓમ'ની ધૂન વગાડી હતી.

    વીડિયોમાં શાહરૂખનો મેસેજ


    બુધવારે બતાવવામાં આવેલા 1.10 મિનિટના અભિયાન વીડિયોમાં એક્ટર સ્વાસ્થ્ય સેવા સમૂહની કહાની સંભળાવે છે. બુર્જીલ હોલ્ડિંગ્સના ચેરમેન શમશીર વાયલીલે જણાવ્યું હતું કે: અમને સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ઝુંબેશ શરૂ કરવામાં ગર્વ થાય છે જે અમે જે મૂલ્યોને ચાળીએ છીએ તે દર્શાવે છે. તે બુર્જિલ હોલ્ડિંગ્સની તે દેશની બહાર સ્વાસ્થ્ય સેવામાં વૈશ્વિક નેતા બનવાની મહત્વાકાંક્ષાનું પ્રતીક છે, જેને પોતાના વિકાસની કહાનીથી દુનિયાને પ્રેરિત કરી.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Burj Khalifa, Entertainemt News, Shah Rukh Khan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन