VIDEO: પોતાનાં હેર સ્ટાઇલિસ્ટની બહેનનાં લગ્નમાં ગયો શાહરૂખ ખાન

News18 Gujarati
Updated: June 4, 2019, 4:23 PM IST
VIDEO: પોતાનાં હેર સ્ટાઇલિસ્ટની બહેનનાં લગ્નમાં ગયો શાહરૂખ ખાન
અંતમાં કિંગ ખાન બ્લેક સૂટમાં આવે છે અને નવ વરવધૂને ગળે લગાવીને આશિર્વાદ આપે છે

અંતમાં કિંગ ખાન બ્લેક સૂટમાં આવે છે અને નવ વરવધૂને ગળે લગાવીને આશિર્વાદ આપે છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડનો બાદશાહ, જેને કિંગ ખાન કહે છે બધા.. તે તેની નજીકનાં લોકો માટે તો તેવો જ સામાન્ય છે તેનું ઉદહારણ તમને આ વીડિયો પરથી મળશે. કારણ કે શાહરૂખ ખાન તેનાં હેર આર્ટિસ્ટની બહેનનાં લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયો હતો.

થોડા દિવસ પહેલાં શાહરૂખ ખાનનાં હેર સ્ટાઇલિસ્ટ રાજ ગુપ્તાની બહેનનાં લગ્ન હતાં. આ સમયે કિંગ ખાનને ત્યાં આમંત્ર આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં ઘણાં મહેમાન હાજર રહ્યાં હતાં. દરેક તેમનાં સપનાંનાં નાયકનો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં.





અંતમાં કિંગ ખાન બ્લેક સૂટમાં આવે છે અને નવ વરવધૂને ગળે લગાવીને આશિર્વાદ આપે છે.







શાહરૂખ ખાનનો નવદંપતિને આશિર્વાદ આપતો અને ગળે મળતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
First published: June 4, 2019, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading