Home /News /entertainment /

TRAILER OUT: જુઓ 'ZERO'માં શાહરૂખ- અનુષ્કા અને સેક્સી કેટરિનાનું LOVE TRIANGLE

TRAILER OUT: જુઓ 'ZERO'માં શાહરૂખ- અનુષ્કા અને સેક્સી કેટરિનાનું LOVE TRIANGLE

ઝીરો, ટ્રેલર રિલીઝ

    મુંબઇ: શાહરૂખ ખાનની 'ZERO'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે અને આ સાથે જ સૌની આતુરતાનો અંત આવી ગયો છે. ટ્રેલરમાં શાહરૂખ અને અનુષ્કાની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે તો સાથે જ અનુષ્કા જે વ્હિલ ચેર પર છે. અને શાહરૂખ જે બટકો દર્શાવવામાં આવ્યો છે. તેમની રસપ્રદ લવ સ્ટોરી.

    કેવી શાહરૂખ ખાનનાં જીવનમાં થાય છે અનુષ્કા શર્માની એન્ટ્રી અને બાદમાં સુપર સ્ટાર કેટરિના કૈફ અને શાહરૂખ ખાન કેવી રીતે મળે છે. તે જાણવા માટે તો થિએટર સુધી જવું જ પડશે.

    ફિલ્મ આનંદ એલ રાયનાં ડિરેક્શનમાં બની છે. અને ફિલ્મની સ્ટાર કાસ્ટ એકદમ જાનદાર છે. ત્યારે ફિલ્મની કહાની પણ દર્શકોને આકર્ષે તેવી છે ત્યારે હવે જોવું એ રહેશે કે આ ફિલ્મ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ બની શકે છે કે નહીં..



    વેલ આ પહેલાં આપણે શાહરૂખ અનુષ્કા અને કેટરિના કૈફને જબતક હૈ જાન ફિલ્મમાં એક સાથે જોઇ ચુક્યા છીએ. અને હવે ફરી એક વખત આ ત્રણેય 'ઝીરો'માં નજર આવે છે ત્યારે આ ફિલ્મ અંગે દર્શકોમાં ઉત્ષુક્તા વધે તે સ્વાભાવિક છે
    Published by:Margi Pandya
    First published:

    Tags: Anushka Sharma, Katrina kaif, Movie Zero, Shahrukh Khan, Trailer out

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन