કિંગ ખાનને શા માટે પહેરાવવી પડી પ્રખ્યાત અભિનેત્રીને સેન્ડલ?

News18 Gujarati
Updated: May 6, 2018, 9:31 AM IST
કિંગ ખાનને શા માટે પહેરાવવી પડી પ્રખ્યાત અભિનેત્રીને સેન્ડલ?

  • Share this:
બોલિવૂડના કિંગ ખાન શારહુખ ખાન પર રોમાંસ કિંગનો ટેગ એમ જ નથી લગાવવામાં આવ્યો. તાજેતરમાં બહાર આવેલા વીડિયોમાં એની ગણી ઝલક જોવા મળી હતી. કિંગ ખાન સાતે બોલિવૂડની ડ્રિમગર્લ હેમા માલિની નજરે પડે છે. આ વીડિયો એક એવોર્ડ ફંક્શનનો છે.

શાહરુખ ખાને પહેરાવી હેમાને સેન્ડલ

તાજેતરમાં એક વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયો એક એવોર્ડ ફંક્શનનો છે. આ વીડિયોમાં શાહરુખ ખાનની સાથે બોલિવૂડની ડ્રિમગર્લ હેમા માલિની નજરે પડી રહી છે. વીડિયોને ધ્યાનથી જોશો તો તમને શાહરુખ હેમા માલિનીનો હાથ પકડીને સ્ટેજ ઉપર લઇ જતા દેખાશે. અચાનક હેમા માલિનીની સેન્ડલ સાડીમાં ફસાય છે જેના કારણે તેઓ નીચે પડી જાય છે. જોકે, શાહરુખાન સેન્ડલને ઉઠાવી લે છે અને હેમા માલિનીને પહેરાવે છે. આ ઘટના સાબિત કરે છે કે શાહરુખ ખાનને રોમાંસનો કિંગ કહેવમાં આવે છે તો તે જરા પણ ખોટું નથી.



💫💫


A post shared by Shah Rukh Khan _ 600K 🔐🔱 (@srkking1) on






સ્ટેજ ઉપર હેમા સાથે રાહરુખે કર્યો ડાન્સ

આ ઘટના બાદ શાહરુખ ખાન હેમા માલિનીને સ્ટેજ ઉપર લઇ જાય છે. ત્યારબાદ તેમની સાથે ડાન્સ પણ કરવા લાગે છે. આ દરમિયાન શાહરુખ અને હેમા માલિની તેમના જ ગીત ડ્રિમગર્લ ઉપર ડાન્સ કરતા નજરે ચડે છે. હેમા માલિની શાહરુખની સામે શરમાતી નજરે ચડે છે.
First published: May 6, 2018, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading