ટકલી થઇ બોલિવૂડ એક્ટ્રેસ, VIRAL થયો ફોટો અને વીડિયો

News18 Gujarati
Updated: July 9, 2019, 12:26 PM IST
ટકલી થઇ બોલિવૂડ એક્ટ્રેસ, VIRAL થયો ફોટો અને વીડિયો
સયાની ગુપ્તા

સયાની હાલમાં એક્ટ્રેસ આયુષ્માન ખુરાનાની સાથે આર્ટિકલ-15માં નજર આવી હતી. તેનો આગામી પ્રોજેક્ટ શેમલેસ નામની એક શોર્ટ ફિલ્મ છે

  • Share this:
એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ સયાની ગુપ્તાએ તેનાં વાળ ઉતારાવી દીધા છે અને ટકલી થઇ ગઇ છે. જો તમને પણ આ તસવીર જોઇને એવું લાગતું હોય તો આશ્ચર્ય ન પામતા આ તો તેણે મેકઅપ કર્યો છે.

તેની આગામી પ્રોજેક્ટમાં તે બાલ્ડ લૂકમાં નજર આવશે. જે માટે તેણે પ્રોસ્થેટિક મેકઅપ ટેક્નીકની મદદથી આ રૂપ અપનાવ્યું છે.

આ પણ વાંચો-15 લોકોની સામે આ એક્ટ્રેસે આપ્યો હતો ન્યૂડ સીન, જણાવી આખી કહાની




 
Loading...





View this post on Instagram




 

Sorry guys. Thank you for the sweet encouraging words. I might actually do it some day when I have to play a bald part. But this one is just a transition to put the actual hair piece on. This is a superb prosthetics work done by Prashant & Praveen! Prepping the head for a crazy part. Probably the craziest part I have played so far! Also, doing a team meeting. I generally am very restrained. 😂 #newwork #newlook #lifeofanactor @doiphodeprashant1 @sahithya.shetty @eshwarlog 📷 @deepalid10


A post shared by Sayani (@sayanigupta) on






સયાનીની તસવીર શેર થતાં જ ફેન્સ તેની તબિયતની ચિંતા કરવા લાગ્યા તો કેટલાંકે તેની આગામી ફિલ્મ માટે આ વાળ ઉતારી દીધા હોવાની કમેન્ટ કરી. જોકે એવું કંઇજ નથી સયાનીએ મેકઅપની મદદથી આ બાલ્ડ લૂક અપનાવ્યો છે.



 




View this post on Instagram




 

Fired my hairstylist @deepalid10 @sahithya.shetty @eshwarlog @doiphodeprashant1


A post shared by Sayani (@sayanigupta) on






વીડિયો શેર કરતાં સયાનીએ લખ્યું છે કે, 'સોરી મિત્રો, આફનાં પ્રેમ શબ્દો અને હોસલાફઝાઇ માટે આભાર, હું કોઇ દિવસ આવું જરૂર કરીશ આ તો ફક્ત એક ટ્રાંજિશન છે. આ એક લાજવાબ પ્રોસ્થેટિક વર્ક છે. જે પ્રશાંત અને પ્રવીણે કર્યું છે. એક ખાસ શૂટિંગ માટે મારે આ લૂક અપનાવવાનો હતો. કદાચ મારા દ્વારા આ કરવામાં આવેલો ક્રેઝિએસ્ટ પાર્ટ હશે.'

આ પણ વાંચો-પૂલ સાઇડ રિલેક્સ મૂડમાં જોવા મળી દેશી ગર્લ, તસવીરો VIRAL
First published: July 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...