હેલમટ ન પહેરવા બદલ સારા અલી ખાન પર દિલ્હી ટ્રાફિક પોલીસ લેશે એક્શન

News18 Gujarati
Updated: April 11, 2019, 6:03 PM IST
હેલમટ ન પહેરવા બદલ સારા અલી ખાન પર દિલ્હી ટ્રાફિક પોલીસ લેશે એક્શન
સારા વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટને તોડતી ફરિયાદ મળી છે. અમે તેનાં વિરુદ્ધ જરૂરથી એક્શન લેવામાં આવશે - દિલ્હી ટ્રાફિક પોલીસ

સારા વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટને તોડતી ફરિયાદ મળી છે. અમે તેનાં વિરુદ્ધ જરૂરથી એક્શન લેવામાં આવશે - દિલ્હી ટ્રાફિક પોલીસ

  • Share this:
એન્ટરટેઇન્મેટ ડેસ્ક: સારા અલી ખાન થોડા દિવસો પહેલાં કાર્તિક આર્યન સાથે દિલ્હીનાં રસ્તા પર ફરતી હતી તે સમયે તેણે હેલમેટ નહોતું પહેર્યુ. તે કાર્તિકની પાછળ બેઠેલી હતી તેમજ તે જોર જોરથી બૂમો પાડે છે. દિલ્હી ટ્રાફિક પોલીસે આ મામલે સારા વિરુદ્ધ રોડ સેફ્ટી રૂલ્સ હેઠળ એક્શન લેવામાં આવશે. કારણકે તેને હેલમેટ નહોતું પહેર્યું.

આ મામલે દિલ્હી ટ્રાફિકનાં સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે, અમને સારા વિરુદ્ધ મોટર વિહિકલ એક્ટને તોડતી ફરિયાદ મળી છે. અમે તેનાં વિરુદ્ધ જરૂરથી એક્શન લેવામાં આવશે.
 View this post on Instagram
 

Sara💕 x Kartik on the set🎥 @saraalikhan95 @kartikaaryan #saraalikhan #kartikaaryan


A post shared by 🌸Khans & Kapoors🌸 (@sarajanhvi) on


આ આખી ઘટનામાં કાર્તિક આર્યન હેલમેટ પહેર્યુ હતું. જ્યારે સારા પાછળ બેઠી હતી અને તેણે હેલમેટ પહેર્યુ ન હતું. આપને જણાવી દઇએ કે ગુજરાતમાં પાછળ બેઠેલી વ્યક્તિ માટે હેલમેટ પહેરવું ફરજિયાત નથી પણ દિલ્હી અને મુંબઇ તેમજ દેશનાં અન્ય રાજ્યોમાં પાછળ બેઠેલી વ્યક્તિ માટે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.

 
First published: April 11, 2019, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading