Home /News /entertainment /લાલ બિકીનીમાં સારા અલી ખાને લગાવી પાણીમાં આગ, હોટ વિડીયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

લાલ બિકીનીમાં સારા અલી ખાને લગાવી પાણીમાં આગ, હોટ વિડીયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ

સારાનો રેડ હોટ લુક વાયરલ

સારા અલી ખાને તાજેતરમાં યુકેથી તેનો એક વીડિયો શેર કર્યો છે જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ફિલ્મી દુનિયા સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પોતાની સાથે જોડાયેલા નવા અપડેટ્સ શેર કરતી રહે છે. તે જ સમયે ફેન્સને પણ અભિનેત્રીનો આ અંદાજ ઘણો પસંદ છે.

આ દિવસોમાં સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ (Amrita Singh) સાથે વિન્ટર વેકેશન મનાવવા યુકે પહોંચી છે. એક્ટ્રેસે આ વેકેશનની ઘણી તસવીરો અને વિડીયો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે. આમાંથી એક વિડીયોએ હવે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી છે.

આ પણ વાંચો :  શર્ટના બધા બટન ખોલીને બંગાળી બ્યૂટી મૌની રોયે ઠંડીમાં વધાર્યો તાપમાનનો પારો, શેર કરી સુપર હોટ તસવીરો




તમને જણાવી દઈએ કે સારા ઘણીવાર પોતાના બિઝી શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને ફરવા જાય છે. આ અભિનેત્રી હાલ યુકેમાં છે. હવે તેનો એક વિડીયો યુકેથી સામે આવ્યો છે, જેણે ડિસેમ્બરની શિયાળામાં પણ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સારા અલી ખાનના આ વિડીયોમાં અભિનેત્રી પાણીમાં આગ લગાવતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :  Jhoome Jo Pathaan : 'પઠાન'નું બીજુ સોન્ગ રિલીઝ, શાહરૂખ-દીપિકાની હૉટ કેમેસ્ટ્રી અહીં જુઓ સૌથી પહેલા

આ વાયરલ વિડીયોમાં સારાનો અંદાજ જોવા જેવી છે. લાલ બિકીનીમાં પૂલમાંથી બહાર આવતા સારાએ પળવારમાં બધાના હોશ ઉડાવી દીધા છે. અભિનેત્રીના આ અંદાજ પર લોકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે બિકીની હોય કે સાડી, સારા દરેક લુકમાં પોતાની સ્ટાઈલને કારણે આગ લગાવતી જોવા મળે છે.

બીજી તરફ, જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા ટૂંક સમયમાં આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' માં વિકી કૌશલની સાથે જોવા મળશે. આ ફિલ્મ મહાભારતના યોદ્ધા અશ્વત્થામા પર આધારિત હશે. આ સિવાય તે હાલમાં 'ગેસલાઈટ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ સિવાય સારા અલી ખાન અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને પ્રોત્સાહિત કરતી રહે છે. સારાના વર્કઆઉટ વિડીયો તેને ફિટનેસ માટે પ્રેરિત કરે છે.



આ વખતે, તેણીએ ટ્રેનર કરણ જયસિંહ સાથે તેની 'મિડવીક મોટિવેશન' ડાયરી અપડેટ કરી હતી. તેણે પોતાની વર્કઆઉટ કરતી એક ક્લિપ શેર કરી હતી. સારા ફિટનેસને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તે સ્ક્વોટ્સ અને પુશ-અપ્સ કરે છે. સારા અલી ખાન અત્યાર સુધી ઘણી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
First published:

Tags: Sara ali khan, Sara Ali Khan Bold Photos, Sara Ali Khan Instagram, Sara ali khan photo

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો